શોધખોળ કરો

Radhe Shyam Release Date: Radhe Shyam : ચાર્મિંગ લુકમાં જોવા મળશે પ્રભાસ, ફિલ્મ 'રાધે શ્યામ'ની રિલીઝ ડેટ કરી જાહેર

સુપરસ્ટાર પ્રભાસ સ્ટારર પીરિયડ રોમેન્ટિક ડ્રામ રાધે શ્યામની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ આગામી વર્ષે 14 જાન્યુઆરીએ મોટા પડદા પર રિલીઝ થશે.

મુંબઈ:  સુપરસ્ટાર પ્રભાસ સ્ટારર પીરિયડ રોમેન્ટિક ડ્રામ રાધે શ્યામની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ આગામી વર્ષે 14 જાન્યુઆરીએ મોટા પડદા પર રિલીઝ થશે. પ્રભાસે શુક્રવારે સવારે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું. પોસ્ટરમાં અભિનેતા ક્લાસિક બ્લેક સૂટમાં જોવા મળ્યા અને એક હાથમાં બ્રીફકેસમાં જોવા મળી રહ્યા છે. ચાહકો લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ફિલ્મની ટીમે પોસ્ટર અને અન્ય ઝલક જાહેર કરીને દરેકના ઉત્સાહને જીવંત રાખ્યો છે અને હવે આખરે તારીખ બહાર આવી છે.

કેપ્શનમાં લખ્યું કે,  'મારી રોમેન્ટિક ફિલ્મ તમને બધાને બતાવવા માટે ઉત્સાહિત છું. રાધે શ્યામની નવી રીલીઝ તારીખ 14 જાન્યુઆરી 2022 છે.

રાધે શ્યામ આશે એક દશક બાદ પ્રભાસની રોમેન્ટિક શૈલીમાં વાપસી છે. જેમાં પૂજા હેગડે પણ છે. લોકો આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ઘણા લોકોનું માનવું છે કે આ ફિલ્મ વર્ષની સૌથી મોટી ફિલ્મમાંથી એક હશે અને પ્રભાસના ચાહકો આ જાહેરાત સાંભળીને ચોક્કસ ખુશ થશે.

પોસ્ટરમાં પ્રભાસે હાથમાં સૂટકેસ પકડીને સૂટ પહેર્યો છે. પ્રભાસની આસપાસ મોટી ઇમારત જોવા મળી રહી છે. પ્રભાસે ફોટો શેર કરતા લખ્યું, 'મારી રોમેન્ટિક ફિલ્મ તમને બધાને બતાવવા માટે ઉત્સાહિત છું. રાધે શ્યામની નવી રીલીઝ તારીખ 14 જાન્યુઆરી 2022 છે.

આ ફિલ્મ સાથે લગભગ એક દાયકાના અંતરાલ બાદ પ્રભાસ રોમેન્ટિક શૈલીમાં પરત ફરી રહ્યા છે. આ સિવાય ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડેની નવી જોડી જોવા મળશે અને ફિલ્મના ઘણાં પોસ્ટર બહાર આવ્યાં છે જેમાં પ્રભાસને એક લવર બોયના અવતારમાં બતાવવામાં આવ્યો છે.

આ ફિલ્મ 14 જાન્યુઆરી 2022 ના રોજ સ્ક્રીન પર રિલીઝ થશે. રાધે શ્યામ બહુભાષી ફિલ્મ હશે અને ગુલશન કુમાર અને ટી-સિરીઝ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણ કુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ યુવી ક્રિએશન્સ દ્વારા બનાવવામાં આવી છે. ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, વામસી અને પ્રમોદ દ્વારા કરવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

વિડિઓઝ

West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

Embed widget