શોધખોળ કરો

બોલિવૂડ એક્ટ્રેસ Priyanka Chopra માતા બની, સરોગેસીથી થયો બાળકનો જન્મ

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા માતા બની ગઇ છે. આ વાતની જાણકારી તેણે સોશિયલ મીડિયા મારફતે આપી હતી.

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા માતા બની ગઇ છે. આ વાતની જાણકારી તેણે સોશિયલ મીડિયા મારફતે આપી હતી. આ પોસ્ટમાં તેણે પ્રાઈવસી જાળવી રાખવા લોકોને અપીલ કરી છે. બાળકનો જન્મ સરોગેસી મારફતે થયો હતો. પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018માં અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. નોંધનીય છે કે પ્રિયંકા ચોપરા વર્ષ 2000માં મિસ વર્લ્ડનું ટાઇટલ જીતી ચૂકી છે.

View this post on Instagram
 
A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર જાણકારી આપતા કહ્યું કે અમને જણાવતા આનંદ થાય છે કે સરોગેસી મારફતે અમે એક બાળકનું સ્વાગત કરી રહ્યા છીએ. આ સન્માન સાથે કહેવા માંગીએ છીએ કે આ વિશેષ સમયમાં અમારી પ્રાઇવેસીનું ધ્યાન રાખવામાં આવે. અમે અમારા પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ. આભાર. રાજસ્થાનમાં વર્ષ 2018માં નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકા ચોપરા મોટાભાગનો સમય અમેરિકામાં પોતાના પતિ સાથે રહે છે.

પ્રિયંકા ચોપરા બોલિવૂડની સૌથી મોંઘી એક્ટ્રેસમાં સામેલ છે. પ્રિયંકાને બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને પાંચ ફિલ્મફેર એવોર્ડ મળી ચૂક્યા છે. 2016માં ભારત સરકારે પ્રિયંકાને પદ્મ શ્રીથી સન્માનિત કરી હતી. ટાઇમ મેગેઝીને પ્રિયંકાને દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં સામેલ કરી હતી. ફોર્બ્સે પણ તેને દુનિયાના 100 સૌથી શક્તિશાળી મહિલાઓની લિસ્ટમાં સ્થાન આપ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી
Raaka Release Date: અલ્લૂ અર્જુનની 'રાકા ની રિલીઝ ડેટને લઈને આવ્યું મોટુ અપડેટ, જાણો ક્યારે એન્ટ્રી થશે થિયેટરોમાં ?
Raaka Release Date: અલ્લૂ અર્જુનની 'રાકા ની રિલીઝ ડેટને લઈને આવ્યું મોટુ અપડેટ, જાણો ક્યારે એન્ટ્રી થશે થિયેટરોમાં ?

વિડિઓઝ

Saurashtra Rain : સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : માણસના જીવની જવાબદારી કોની?
Gujarat Rain Alert: ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં 48 કલાકમાં વરસાદનું થશે આગમન: અંબાલાલ પટેલની મોટી આગાહી
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain News: વરસાદની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 33 તાલુકામાં ખાબક્યો, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચ
Rain News: વરસાદની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 33 તાલુકામાં ખાબક્યો, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચ
Surat Rain: કીમમાં ધોધમાર વરસાદથી મંદિરમાં ઘૂસ્યા પાણી, શિવલિંગ પાણીમાં ગરકાવ
Surat Rain: કીમમાં ધોધમાર વરસાદથી મંદિરમાં ઘૂસ્યા પાણી, શિવલિંગ પાણીમાં ગરકાવ
Mumbai Rain: આખીરાત ધોધમાર વરસાદથી મુંબઈ જળબંબાકાર, APMC માર્કેટ પાણી-પાણી, ઠેર-ઠેર વૃક્ષો થયા ધરાશાયી
Mumbai Rain: આખીરાત ધોધમાર વરસાદથી મુંબઈ જળબંબાકાર, APMC માર્કેટ પાણી-પાણી, ઠેર-ઠેર વૃક્ષો થયા ધરાશાયી
અસીમ મુનીરની સેનાનું ક્રૂર કૃત્ય, પીઓકેમાં નાગરિકો પર ડ્રોનથી ફેંક્યા બોમ્બ, જુઓ Video
અસીમ મુનીરની સેનાનું ક્રૂર કૃત્ય, પીઓકેમાં નાગરિકો પર ડ્રોનથી ફેંક્યા બોમ્બ, જુઓ Video
Rain Forecast: ગુજરાતમાં આજથી વરસાદની જમાવટ, એક સપ્તાહ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આજથી વરસાદની જમાવટ, એક સપ્તાહ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
શું ચીનની સેનાએ અરુણાચલમાં ઘૂસણખોરી કરી લગાવ્યો કેમ્પ? રિપોર્ટ પર આવ્યો ભારતીય સેનાનો જવાબ
શું ચીનની સેનાએ અરુણાચલમાં ઘૂસણખોરી કરી લગાવ્યો કેમ્પ? રિપોર્ટ પર આવ્યો ભારતીય સેનાનો જવાબ
હવે WhatsApp પર નંબર આપ્યા વિના પણ કરી શકશો વાતચીત! હવે આવ્યું નવું Username ફીચર
હવે WhatsApp પર નંબર આપ્યા વિના પણ કરી શકશો વાતચીત! હવે આવ્યું નવું Username ફીચર
'તે હાથોને કાપી નાખીશું...' ઓપરેશન સિંદૂરનો માર ભૂલ્યું પાકિસ્તાન, સીધું ભારતને આપી રહ્યું છે ધમકી, પીએમ મોદીનું લીધું નામ
'તે હાથોને કાપી નાખીશું...' ઓપરેશન સિંદૂરનો માર ભૂલ્યું પાકિસ્તાન, સીધું ભારતને આપી રહ્યું છે ધમકી, પીએમ મોદીનું લીધું નામ
Embed widget