શોધખોળ કરો

બ્લેક બિકિનીમાં Priyanka Chopraએ ફ્લોન્ટ કર્યું ફિગર, સ્વિમિંગ પૂલમાં એન્જોય કરતી જોવા મળી

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા અને વિડિયો પોસ્ટ કર્યા હતા

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા અને વિડિયો પોસ્ટ કર્યા હતા. તસવીરોમાં એક્ટ્રેસ સ્વિમિંગ પૂલમાં ન્હાતી જોવા મળી રહી છે. પ્રિયંકા ચોપરા તેના ઘરમાં બ્લેક બિકીનીમાં સ્વિમિંગ પૂલની અંદર કેટલાક રેટ્રો મ્યૂઝિકનો આનંદ માણતી જોવા મળી રહી છે. પ્રિયંકા ચોપરાએ આમિર ખાનની ફિલ્મનું એક સુપરહિટ ગીત પણ સાંભળ્યું હતું.

View this post on Instagram
 
A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકાએ વીડિયો શેર કર્યો છે

તાજેતરમાં પ્રિયંકા ચોપરા સરોગેસી દ્વારા એક બાળકીની માતા બની છે. પ્રિયંકા ચોપરાએ પોસ્ટ કરેલી સેલ્ફીમાં તે પૂલમાં બ્લેક સનગ્લાસ પહેરેલી જોવા મળી રહી છે. તેણે ઓફ શોલ્ડર બ્લેક બિકીની પહેરી છે. પ્રિયંકા ચોપરા ફિલ્મ 'દિલ હૈ કે માનતા નહીં'ના ટાઈટલ ટ્રેક સાંભળી રહી છે. આ ફિલ્મમાં આમિર ખાન અને પૂજા ભટ્ટ લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ પછી પ્રિયંકા ચોપરાએ 'ગુલાબી આંખે' ગીત સાંભળ્યું, જેના પર તે સ્વિમિંગ પૂલમાં ડાન્સ કરતી પણ જોવા મળી હતી.

આ પોસ્ટને શેર કરતા પ્રિયંકા ચોપરાએ કેપ્શનમાં લખ્યું, "જ્યારે તમને તમારી જાત માટે થોડા કલાકો મળે, ત્યારે ગીતો સાંભળો અને સ્વિમિંગ પૂલમાં આનંદ માણો. શું તમે જાણો છો કે હું કયા ગીતો સાંભળી રહી છું? તમે મને કહો. આ વાત તમે કોમેન્ટમાં કહી શકો છો. વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રિયંકા ચોપરા 'બાહોં મેં ચલે આઓ' સાંભળી રહી છે, જેમાં જયા બચ્ચન અને સંજીવ કુમાર જોવા મળ્યા હતા. આ ગીત ફિલ્મ 'અનામિકા'નું છે.

પ્રિયંકા ચોપરાની આ ગ્લેમરસ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. એક ચાહકે લખ્યું કે, પ્રિયંકા તું સુંદર લાગી રહી છે. અન્ય એક પ્રશંસકે લખ્યું, “પ્રિયંકા તમારા ગીતોની પસંદગી ખૂબ જ રસપ્રદ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!

સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ

મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર

વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ

વિડિઓઝ

Thakor Samaj Bandharan : પાટણમાં ફરી એકવાર ઠાકોર સમાજના બંધારણનો ઉલાળ્યો, દોઢ લાખનો દંડ
Gujarat Hit Wave : હજુ 24 કલાક ગુજરાત પર તાપનું ટોર્ચર રહેશે યથાવત
Rajkot BJP: ભાજપ નેતાની પોસ્ટથી અનેક તર્ક-વિતર્ક, પદાધિકારીઓની વરણીને લઈ શું લખ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરોના વળતા પાણી ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડમ્પરોને 'બ્રેક' મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!
હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!
સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ
સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ
વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો

9 મેચમાં માત્ર 2 જીત છતાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી શકે? જાણો આ સંપૂર્ણ સમીકરણ

SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!

Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી

Embed widget