શોધખોળ કરો

પ્રિયંકા ચોપરાનું બોલિવૂડમાં કમબેક, 2025માં આ ફિલ્મમાં જોવા મળશે

Priyanka Chopra Comeback: ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા લાંબા સમયથી કોઈ બોલિવૂડ ફિલ્મમાં જોવા મળી નથી

Priyanka Chopra Comeback: ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા લાંબા સમયથી કોઈ બોલિવૂડ ફિલ્મમાં જોવા મળી નથી. તે છેલ્લે ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’માં જોવા મળી હતી. આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. ત્યારથી પ્રિયંકા હોલિવૂડના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. ઘણા સમયથી પ્રિયંકાના કમબેકના સમાચાર હતા. હવે પ્રિયંકાએ તેના કમબેકની પુષ્ટી કરી છે.

પ્રિયંકા ચોપરા ફરહાન અખ્તરની ‘જિ લે ઝરા’ સાથે કમબેક કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં વિલંબ થયો છે. દરમિયાન, પ્રિયંકાએ તાજેતરમાં તેના કમબેકને લઇને અપડેટ આપ્યું છે. તેણે કહ્યું છે કે તેની કીટીમાં ખૂબ જ સારો પ્રોજેક્ટ છે.

ટૂંક સમયમાં જાહેરાત કરશે

એચટી સિટી સાથે વાત કરતા પ્રિયંકા ચોપરાએ કહ્યું કે તે વર્ષ 2025માં તેના બોલિવૂડમાં કમબેકની જાહેરાત કરશે. પ્રિયંકાએ કહ્યું- 'હું મજાક નથી કરી રહી, હું અહીં ઘણા ફિલ્મમેકર્સને મળી છું અને ઘણી સ્ક્રિપ્ટ વાંચી છું. હું સક્રિયપણે કંઈક શોધી રહી છું જે હું હિન્દીમાં કરવા માંગુ છું. આ વર્ષ મારા માટે ખરેખર વ્યસ્ત રહ્યું છે. પરંતુ મારી પાસે કંઈક છે, હું તેને અહીં છોડીશ. જ્યારે પ્રિયંકાને પૂછવામાં આવ્યું કે શું તે ‘જિ લે ઝરા’ને લઈને કોઈ હિંટ આપી રહી છે તો તેણે કહ્યું - તમારે આ વિશે એક્સેલ સાથે વાત કરવી જોઈએ.

‘જિ લે ઝરા’ની જાહેરાત વર્ષ 2021માં કરવામાં આવી હતી. તેની કાસ્ટને કારણે આ ફિલ્મ તેની જાહેરાત બાદથી ધૂમ મચાવી રહી હતી. જોકે, કલાકારોની તારીખોને કારણે ફિલ્મમાં વિલંબ થઇ છે. જો કે, ઝોયા અખ્તર અને ફરહાન અખ્તરે ખાતરી આપી છે કે ફિલ્મ બંધ કરવામાં આવી નથી અને તમામના શિડ્યૂલને એકસાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.                                                                     

Pushpa 2 Collection Prediction: 'પુષ્પા 2' એ એડવાન્સ બુકિંગમાં કરી 55 કરોડની કમાણી, જાણો પ્રથમ દિવસે કેટલું હશે કલેક્શન  

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી
Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
Embed widget