શોધખોળ કરો

Ranveer Singh Brand Value: રણવીર સિંહે વિરાટ કોહલીને છોડ્યો પાછળ, બ્રાન્ડ વેલ્યુ મામલે એક્ટરે મારી બાજી

Ranveer Singh-Virat Kohli: બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બ્રાન્ડ વેલ્યુના મામલે રણવીરે ક્રિકેટર વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે.

Ranveer Singh-Virat Kohli Brand Value: હિન્દી સિનેમાના સુપરસ્ટાર રણવીર સિંહને કોઈ અલગ ઓળખની જરૂર નથી. રણવીર સિંહનું નામ તેની જોરદાર એક્ટિંગ માટે જાણીતું છે. હવે સમાચાર આવી રહ્યા છે કે રણવીર સિંહ ભારતનો સૌથી અમીર સેલિબ્રિટી બની ગયો છે. બ્રાન્ડ વેલ્યુના મામલે રણવીરે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે.

View this post on Instagram
 
A post shared by Ranveer Singh (@ranveersingh)

રણવીર સિંહે વિરાટને પાછળ છોડી દીધો

કોર્પોરેટ ઇન્વેસ્ટિગેશન એન્ડ રિસ્ક કન્સલ્ટિંગ ફર્મ ક્રોલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મ અભિનેતા રણવીર સિંહ હવે ભારતનો સૌથી અમીર સેલિબ્રિટી બની ગયો છે. ક્રોલના સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ 2022માં રણવીર સિંહની બ્રાન્ડ વેલ્યુ 181.7 મિલિયન ડોલર જણાવવામાં આવી છે. જ્યારે આ કિસ્સામાં 2022માં વિરાટની બ્રાન્ડ વેલ્યુ 176.9 મિલિયન ડોલર છે. આ રીતે રણવીર સિંહ ક્રિકેટર વિરાટ કોહલીને પછાડીને બ્રાન્ડ વેલ્યુના મામલે ભારતનો સૌથી મૂલ્યવાન સેલિબ્રિટી બની ગયો છે.

રિપોર્ટ અનુસાર વર્ષ 2021ના હિસાબે રણવીર સિંહની બ્રાન્ડ વેલ્યુમાં 29.1 ટકાનો વધારો થયો છેજે 2021માં રણવીરની 158.3 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ કરતા ઘણો વધારે છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 5 વર્ષથી વિરાટ કોહલી ભારતની સૌથી મૂલ્યવાન સેલિબ્રિટી તરીકે ટોચ પર હતો.

આ ફિલ્મમાં રણવીર સિંહ જોવા મળશે

ગયા વર્ષના અંતમાં રિલીઝ થયેલી રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'સર્કસબોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ પછી બધા રણવીર સિંહની આગામી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રણવીરની આ આગામી ફિલ્મ 28 જુલાઈ 2023ના રોજ રીલિઝ થશે. આ ફિલ્મમાં રણવીરની સાથે બોલિવૂડ સુપરસ્ટાર આલિયા ભટ્ટ લીડ રોલમાં છે.

સતત મળી રહેલી ધમકીઓ વચ્ચે Salman Khan બેફિકર, કહ્યું- જ્યારે જે થવાનું હશે ત્યારે તે થશે’

Salman Khan Death Threat: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ તાજેતરમાં જ એબીપી ન્યૂઝના ઓપરેશન દુર્દંત દરમિયાન બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને જેલમાંથી મારી નાખવાની ધમકી આપી હતી. આ વખતે અભિનેતાને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. બીજી તરફ  સલમાનને મળી રહેલી સતત ધમકીઓને કારણે તેનો પરિવારમિત્રો અને ચાહકો તેની સુરક્ષાને લઈને તણાવમાં છે. જોકેસલમાન ખાન આ ધમકીઓથી બિલકુલ ચિંતિત નથી.

આ ધમકીઓથી સલમાન ખાનને કોઈ ફરક પડ્યો નથી

એક અહેવાલ મુજબ પરિવારના એક નજીકના સભ્યએ ખુલાસો કર્યો છે કે સલમાન ધમકીને ખૂબ જ સરળ રીતે લઈ રહ્યો છે તે લાપરવાહી બતાવી રહ્યો છે કારણ કે તેના માતાપિતા તેનાથી પરેશાન ના થાય. આ પરિવારના હમ-સાથ-સાથના નિયમની સૌથી સારી વાત એ છે કે ચહેરા પર કોઈનો ડર દેખાતો નથી. સલીમ સાહબ (સલમાનના પિતા સલીમ ખાન) બહારથી ખૂબ જ શાંત રહે છે પરંતુ આખો પરિવાર જાણે છે કે આ ધમકીએ સલીમ સાહબની રાતોની ઊંઘ હરામ કરી દીધી છે.

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget