શોધખોળ કરો

વર્ષો બાદ બની રહી છે 'શહેન્શાહ' ફિલ્મની રિમેક, બચ્ચનના રૉલમાં દેખાશે આ હીરો

ટિમૂ આનંદ આ ફિલ્મની રિમેક બનાવી રહ્યાં છે, આ ફિલ્મ 1988માં રિલીઝ થઇ હતી, જેને બૉક્સ ઓફિસ અને દર્શકોના દિલ અને દિમાગ પર રાજ કર્યુ હતુ

મુંબઇઃ બૉલીવુડના સુપરસ્ટાર અને બીગ બી અમિતાભ બચ્ચનની કેટલીક ફિલ્મો એવી છે જેની રિમેક બનાવવી મુશ્કેલ છે. આવી જ એક ફિલ્મ છે 'શહેન્શાહ'. 'શહેન્શાહ' એક સમયની બચ્ચનની સુપરહિટ ફિલ્મોમાં ટૉપ પર હતી, હવે વર્ષો બાદ આ ફિલ્મની રિમેક બનીને થિયેટરના પદડા પર આવવા જઇ રહી છે. ખાસ વાત છે કે આ ફિલ્મના લીડ રૉલની જવાબદારી રણવીર સિંહને સોંપવામાં આવી છે. સ્પૉટબૉયના એક રિપોર્ટ પ્રમાણે, ટિમૂ આનંદ આ ફિલ્મની રિમેક બનાવી રહ્યાં છે, આ ફિલ્મ 1988માં રિલીઝ થઇ હતી, જેને બૉક્સ ઓફિસ અને દર્શકોના દિલ અને દિમાગ પર રાજ કર્યુ હતુ. ટિનૂ આનંદે કહ્યું કોરોનાનો હુમલો પુરો થઇ જાય એટલે હું આ ફિલ્મની રિમેક બનાવીશ. પણ હું કહી નથી શકતો ક્યારે બનાવીશ અને ક્યારે રિલીઝ કરીશ.
ટિનુ આનંદે ફિલ્મ 'શહેન્શાહ'ની રિમેક માટે કાસ્ટિંગ ફાઇનલ નથી કર્યુ પણ રિપોર્ટ છે કે રણવીરનુ નામ સામે આવ્યુ છે. જોકે ટિનુ પણ ઇચ્છે છે કે આ રૉલ રણવીર સિંહ નિભાવે. પણ વાત થઇ શકી નથી કેમકે બન્ને પાર્ટીઓ લૉકડાઉન પુરુ થવાની રાહ જોઇ રહી છે. વર્ષો બાદ બની રહી છે 'શહેન્શાહ' ફિલ્મની રિમેક, બચ્ચનના રૉલમાં દેખાશે આ હીરો ઉલ્લેખનીય છે કે, 32 વર્ષ પહેલા 1988માં રિલીઝ થયેલી 'શહેન્શાહ' ફિલ્મને કેટલીક રીતે મોર્ડનાઇઝ કરીને રિમેકમાં રિલીઝ કરવામાં આવી શકે છે. જુની ફિલ્મ 'શહેન્શાહ' માં લીડ રૉલ બૉલીવુડ કિંગ અમિતાભ બચ્ચને નિભાવ્યો હતો. જોકે, આ અંગે હજુ કોઇ ખુલાસા સામે નથી આવ્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી

વિડિઓઝ

જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
Embed widget