શોધખોળ કરો
Advertisement
આ ટીવી એક્ટર સામે સાવકી માતએ જ પરાણે શારીરિક સંબંધો બાંધીને રેપ કરવાનો મૂક્યો આક્ષેપ, જાણો કોણ છે આ અભિનેતા?
મીડિયા રિપોર્ટ પ્રમાણે મહિલાએ પોતાના પુત્ર પર આરોપ લગાવતા કહ્યું કે તે પહેલા કહ્યું કે, તેના ઘરથી દાગીના અને રોકડ લૂંટી અને જ્યારે પીડિતાએ તેનો વિરોધ કર્યા તો પછી તેને તે મહિલા સાથે રેપની ઘટનાને અંજામ આપ્યો હતો
મુંબઇઃ ટીવી જગતને શર્મશાર કરનારો કિસ્સો સામે આવ્યો છે, એક ચાલીસ વર્ષીય અભિનેતા પર પોતાની જ સાવકી માતએ પરાણે શારીરિક સંબંધો બાંધીને રેપ કરવાનો મૂક્યો આક્ષેપ કર્યા છે. એક્ટર પર 58 વર્ષીય માતા સાથે રેપ કરવાનો મામલો પોલીસ સુધી પહોંચ્યો છે, એટલુ જ નહીં આ સાથે અભિનેતા પર ઘટના બાદ ઘરમાંથી રોકડ રકમ અને દાગીનીની ચોરી કરવાનો પણ આરોપ છે. આરોપી એક ટીવી અભિનેતા છે, ટીવી સીરિયલો અને શૉમાં કામ કરે છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે મહિલાએ પોતાના પુત્ર પર આરોપ લગાવતા કહ્યું કે તે પહેલા કહ્યું કે, તેના ઘરથી દાગીના અને રોકડ લૂંટી અને જ્યારે પીડિતાએ તેનો વિરોધ કર્યા તો પછી તેને તે મહિલા સાથે રેપની ઘટનાને અંજામ આપ્યો હતો.
રિપોર્ટ પ્રમાણે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે, અને પોલીસ સંપતિ વિવાદના એન્ગલથી આ કેસની તપાસ કરી રહી છે. રિપોર્ટમાં બતાવવામાં આવ્યુ છે કે મહિલા આરોપી પિતાની ત્રીજી પત્ની છે, ઓશિવારા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યુ કે આઇપીસી કલમ 376 અને 380 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.
જોકે હજુ સુધી કોઇ ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે કહ્યું કે, તે મહિલાની ફરિયાદ પર તપાસ કરી રહી છે. પોલીસ અનુસાર જે સંપતિ પર વિવાદ શરૂ થયો છે તેમાં અંધેરીમાં એક ફ્લેટ અને તે વિસ્તારમાં ચાર દુકાનો સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement