શોધખોળ કરો

સેલ્ફી લેવાના ચક્કરમાં એક્ટ્રેસને માથામાં વાગ્યો કેમેરો, ઇજા થતાં ઇવેન્ટ છોડીને ભાગી ગઇ

કેમેરો વાગતો જ એક્ટ્રેસને માથામાં ઇજા થઇ, જ્યારે એવોર્ડ સમારંભ ચાલી રહ્યો હતો ત્યારે અમૂક લોકોને એવોર્ડ આપ્યા વિનાજ ચાલુ ઇવેન્ટમાં જ સ્ટેજ છોડીને બહાર નીકળી ગઇ હતી

નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટ્રેસ રવિના ટંડનને લઇને એક સમાચાર આવી રહ્યાં છે, એક પ્રાઇવેટ સંસ્થાના બ્રાઇડ શૉમાં એવોર્ડ વિતરણ સમારોહમાં પહોંચેલી એક્ટ્રેસને માથામાં કેમેરો વાગતા ઇજા થઇ હતી, જેથી એક્ટ્રેસ સમારોહ છોડીને ભાગી ગઇ હતી. ઇન્દોરમાં બ્રાઇડલ શૉના એવોર્ડ સમારોહમાં હાજરી આપવા પહોંચેલી એક્ટ્રેસ રવિના ટંડનને ફેન્સ ઘેરી લીધી હતી, રવિના ટંડન નાટ્યગૃહના મુખ્ય ગેટ પર પહોંચી ત્યારે ફેન્સે તેની સાથે સેલ્ફી લેવાનો આગ્રહ કર્યો અને ચારેય બાજુથી ઘેરી લીધી હતી. આ દરમિયાન સેલ્ફી લેવાના ચક્કરમાં રવિના ટંડનને કેમેરો માથામાં વાગી ગયો હતો. સેલ્ફી લેવાના ચક્કરમાં એક્ટ્રેસને માથામાં વાગ્યો કેમેરો, ઇજા થતાં ઇવેન્ટ છોડીને ભાગી ગઇ કેમેરો વાગતો જ એક્ટ્રેસને માથામાં ઇજા થઇ, જ્યારે એવોર્ડ સમારંભ ચાલી રહ્યો હતો ત્યારે અમૂક લોકોને એવોર્ડ આપ્યા વિનાજ ચાલુ ઇવેન્ટમાં જ સ્ટેજ છોડીને બહાર નીકળી ગઇ હતી. આ મેગા બ્રાઇડલ શૉના કાર્યક્રમમાં રવિનાની સાથે સાથે આસામ, મેઘાલય અને દેશભરના કેટલાય શહેરોમાંથી આવેલા બ્યૂટી એક્સપર્ટને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા

EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક

અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!

‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી

આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ

Embed widget