શોધખોળ કરો

કોના કહેવાથી કરિના કપૂરે Instagram જોઇન કર્યુ? બેબોએ જાતે જ ખોલ્યુ રાજ........

ઇન્સ્ટાગ્રામ જોઇન કરવા પાછળનુ કારણ જણાવતા કરિના કપૂરે કહ્યું કે, મારા ફેન્સ મને ઇન્સ્ટાગ્રામ સુધી ખેંચી લાવ્યા છે, કેમકે લોકો મને હંમેશા આના વિશે પુછતા હતા, મારા નામથી કેટલાક ફેન ક્લબ છે

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કરિના કપૂર ખાને હાલમાં પોતાનુ ઇન્સ્ટાગ્રામ ડેબ્યુ કર્યુ છે. ડેબ્યૂ કરતાની સાથે જ હજારો ફેન ફોલોઅર્સ પણ મળી ગયા હતા. કરિના કપૂરે તાજેતરમાં જ પોતાના સોશ્યલ મીડિયા યૂઝ અંગેના કેટલાક સવાલોના જવાબો પણ આપ્યા હતા. જેમાં તેને ઇન્સ્ટાગ્રામ પર આવવા પાછળનુ પણ એક મોટુ કારણ જણાવ્યુ હતુ. ઇન્સ્ટાગ્રામ જોઇન કરવા પાછળનુ કારણ જણાવતા કરિના કપૂરે કહ્યું કે, મારા ફેન્સ મને ઇન્સ્ટાગ્રામ સુધી ખેંચી લાવ્યા છે, કેમકે લોકો મને હંમેશા આના વિશે પુછતા હતા, મારા નામથી કેટલાક ફેન ક્લબ છે. કરિનાએ વધુમાં કહ્યું કે હવે સમય આવી ગયો ગયો હતો કે હું સોશ્યલ મીડિયા પર ડેબ્યૂ કરુ. આ જગ્યાએ લોકોને મારી લાઇફ, મારી ફિલ્મો અને મારા બેન્ડેસ વિશે ખબર પડશે. હા, વચ્ચે તૈમૂરની તસવીરો પણ પૉસ્ટ કરતી રહીશ.
View this post on Instagram
 
The only one I will ever allow to steal my frame... ????????????❤️❤️❤️

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

આ પહેલા કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. જેમાં તે દિકરા તૈમુર સાથે જોવા મળી રહી હતી. તૈમૂરે આખરે મમ્મીના નવા ઇન્સ્ટાગ્રામ પેજ પર બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર સાથે ડેબ્યૂ કર્યું હતુ.
View this post on Instagram
 
The cat's out of the bag. #HelloInstagram

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ

Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો

સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 

ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  

નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  

વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 

આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  

Embed widget