શોધખોળ કરો

યુરોપ ટૂર અને સુશાંતના પૈસા વાપર્યા હોવાની વાત પર રિયાએ શું કર્યા ખુલાસા, જાણો વિગતે

અભિનેતાના પિતા કેકે સિંહે સુશાંતના ગર્લફ્રેન્ડ રિયા પર આરોપ લગાવ્યો હતો કે રિયાએ સુશાંતના પૈસા વાપર્યા છે. રિયાએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં વાતનો ઇનકાર કરી દીધો છે

મુંબઇઃ દિવંગત બૉલીવુડ નેતા સુશાંત સિંહ રાજપૂત મામલો વધુ વધુ ગૂંચવાતો જાય છે. રોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યાં છે. હવે આ મામલે ખુદ રિયાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન સુશાંતના પૈસા વાપરવા અને યુરોપ ટ્રિપ મુદ્દે ખુલાસા કર્યા છે. હાલ સુશાંત કેસમાં રિયા ચક્રવર્તી મુખ્ય આરોપી છે, અને કેસની તપાસ ઇડી, સીબીઆઇ અને હવે એનસીબી જેવી એજન્સીઓના હાથમાં છે. અભિનેતાના પિતા કેકે સિંહે સુશાંતના ગર્લફ્રેન્ડ રિયા પર આરોપ લગાવ્યો હતો કે રિયાએ સુશાંતના પૈસા વાપર્યા છે. રિયાએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં વાતનો ઇનકાર કરી દીધો છે. રિયાએ ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, મારુ પેરિસમાં એક કંપની સાથે શૂટિંગ હતુ, એક કપડાની કંપની શીનએ એક ફેશન શૉ કર્યો હતો. મે તેમની સાથે વાતચીત પણ કરી, મારી પાસે સબૂત છે. તે ફેશન શૉમાં ભાગ લેવા માટે પેરિસ બોલાવવામાં આવી. મારી ટિકીટ બિઝનેસ ક્લાસની બુક કરવામાં આવી હતી, અને મારા રોકાવવા માટે હૉટલ પણ બુક કરવામાં આવી હતી. રિયાએ આગળ કહ્યું કે, પરંતુ સુશાંતે વિચાર્યુ કે આપણે યુરોપ ટૂર પર જવુ જોઇએ. મે ક્યારેય સુશાંતના પૈસાનો ઉપયોગ નથી કર્યો, ક્યારેય નથી વાપર્યા, પરંતુ હું અને સુશાંત એક પાર્ટનરની જેમ એકસાથે રહેતા હતા. અભિનેત્રીએ આ તમામ વાતોને પાયા વિહોણી બતાવી છે, અને તેના ઉપર લાગેલા આરોપોને ફગાવી દીધા છે. યુરોપ ટૂર અને સુશાંતના પૈસા વાપર્યા હોવાની વાત પર રિયાએ શું કર્યા ખુલાસા, જાણો વિગતે

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget