શોધખોળ કરો

રિયા ચક્રવર્તી સુશાંતને કયા કેસમાં ફસાવવા માંગતી હોવાનો FIRમાં લગાવાયો આરોપ, જાણો વિગતે

એફઆઇઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે, સુશાંતને ડર હતો કે ક્યાંક રિયા તેને તેની મેનેજર દિશા સાલિયનની આત્મહત્યા કેસમાં ન ફસાવી દે. એટલે કે રિયા સુશાંતને આત્મહત્યા કેસમાં ફસાવવાનુ કાવતરુ કરી રહી હતી

પટનાઃ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. સુશાંતના પિતા કેકે સિંહે સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ પટનામાં એફઆઇઆર નોંધાવી છે. આ અરજીમાં તેમને રિયા વિરુદ્ધ કેટલાક ગંભીર આરોપો લાગવ્યા છે. એફઆઇઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે, સુશાંતને ડર હતો કે ક્યાંક રિયા તેને તેની મેનેજર દિશા સાલિયનની આત્મહત્યા કેસમાં ન ફસાવી દે. એટલે કે રિયા સુશાંતને આત્મહત્યા કેસમાં ફસાવવાનુ કાવતરુ કરી રહી હતી. સુશાંતના પિતા કેકે સિંહે રિયા ચક્રવર્તી ઉપર બીજા કેટલાય ગંભીર આરોપો લગાવ્યા છે. જેમાં સુશાંતના એકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા ઉપાડવાથી લઇને સુશાંતને ડરાવવા અને ધમકાવવાના આરોપો સામેલ છે. સુશાંતના પિતા માને છે કે, સુશાંતની મેનેજર દિશા સાલિયાન કેસમાં રિયા સુશાંતને દબાણ કરીને ધમકાવતી હતી. રિયા સુશાંતને આર્થિક રીતે બંધક બનાવવા માંગતી હતી. રિયા ચક્રવર્તી સુશાંતને કયા કેસમાં ફસાવવા માંગતી હોવાનો FIRમાં લગાવાયો આરોપ, જાણો વિગતે એફઆઇઆર અનુસાર 8 જુને દિશા સાલિયાને આત્મહત્યા કરી લીધી હતી. આ પછી જ્યારે મીડિયામાં રિપોર્ટ્સમાં તેને સુશાંતની મેનેજર બતાવવામાં આવી તો સુશાંત ગભરાઇ ગયો હતો. તેને રિયાને ફોન કર્યો, પરંતુ એક્ટ્રેસે તેનો નંબર બ્લૉક કરી દીધો હતો. ત્યારબાદ સુશાંત અંદરોઅંદર ડરવા લાગ્યો હતો કે ક્યાં રિયા તેને દિશા સાલિયાનની આત્મહત્યા માટે જવાબદારના ઠેરવી દે, ક્યાં તેને આ કેસમાં ફસાવી ના દે. રિયા ચક્રવર્તી સુશાંતને કયા કેસમાં ફસાવવા માંગતી હોવાનો FIRમાં લગાવાયો આરોપ, જાણો વિગતે સુશાંતના પિતાએ લખ્યું- રિયા, તેના પરિવારજનો અને સહયોગી કર્મચારીઓ કાવતરુ રચીને, સાથે મળીને મારા દીકરા સાથે છેતરપિંડી કરી છે, અને તેને બંધક બનાવાનો પ્રયાસ કર્યો છે. દબાણમાં તેને આર્થિક નુકશાન પહોંચાડ્યુ, અને મારા દીકરાને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો હતો. સુશાંતના પિતાએ સાત પૉઇન્ટ આપીને સમજાવ્યુ કે રિયા સામે કેમે તપાસ થવી જોઇએ. રિયા ચક્રવર્તી સુશાંતને કયા કેસમાં ફસાવવા માંગતી હોવાનો FIRમાં લગાવાયો આરોપ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

Embed widget