શોધખોળ કરો

જેલમાં જતી વખતે રીયાએ પહેરેલા ટી-શર્ટ પર શું લખ્યું હતું વાયરલ થઈ રહયો છે મેસેજ

રિયા ચક્રવર્તી જ્યારે એનસીબીની ઓફિસ પહોંચી ત્યારે તેની ટીશર્ટે બધાનુ ધ્યાન ખેંચ્યુ હતુ. આ ટીશર્ટ પર લખેલો મેસેજ રિયાની ધરપકડ બાદ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો હતો

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત મામલે ડ્રગ્સ સંબંધિત કેસમાં રિયા ચક્રવર્તીની ગઇકાલે નેશનલ નાર્કૉટિક્સ બ્યૂરોએ ધરપકડ કરી લીધી છે. રિયાએ કબુલ્યુ કે તે ડ્રગ્સ રેકેટમાં સંલિપ્ત હતી. રિયા ચક્રવર્તી જ્યારે એનસીબીની ઓફિસ પહોંચી ત્યારે તેની ટીશર્ટે બધાનુ ધ્યાન ખેંચ્યુ હતુ. આ ટીશર્ટ પર લખેલો મેસેજ રિયાની ધરપકડ બાદ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો હતો. સોશ્યલ મીડિયા પર રિયાની ટીશર્ટનો મેસેજ વાયરલ થઇ રહ્યો હતો, રિયાએ બ્લેક ટીશર્ટ પહેરેલી હતી, અને વ્હાઇટ અક્ષરોમાં લખેલુ હતુ, 'ગુલાબ લાલ હોય છે, વાયૉલેટ વાદળી હોય છે, આવો પિતૃસત્તાને ધ્વસ્ત કરીએ, હું અને તમે...' રિયાની ટીશર્ટ પર લખેલા આ શબ્દો ઘણુબધુ કહી જાય છે.
સુશાંત સિંહ રાજપૂત મોત મામલે ડ્રગ્સ કનેક્શનને લઇને તપાસ કરી રહેલી એનસીબીએ મંગળવારે બપોરે 3:45 કલાકે અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. સુશાંત સિંહ રાજપૂત મોત મામલા સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં આજે સતત ત્રીજા દિવસની લાંબી પુછપરછ બાદ એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. રિયાની ધરપકડ બાદ તેના વકીલ સતીશ માનેશિંદેએ કહ્યું કે, "તે ડ્રગ એડિક્ટને પ્રેમ કરવાની સજા ભોગવી રહી છે. જે અનેક વર્ષોથી માનસિક સ્વાસ્થ્યથી પીડિત હતો અને ગેરકાયદેસર દવાના સેવનના કારણે આત્મહત્યા કરી હતી. ત્રણ કેન્દ્રીય એજન્સીઓ એક મહિલા પાછળ હાથ ધોઈને પડી હતી." જેલમાં જતી વખતે રીયાએ પહેરેલા ટી-શર્ટ પર શું લખ્યું હતું વાયરલ થઈ રહયો છે મેસેજ 14 જૂને દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ રિયા ચક્રવર્તી શંકાના ઘેરમાં આવી ગઇ હતી, અને બાદમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી, પૈસાની લેવડદેવડ મામલે ઇડી અને ડ્રગ્સ મામલે એનસીબી હાલ તપાસ ચલાવી રહી છે. જેલમાં જતી વખતે રીયાએ પહેરેલા ટી-શર્ટ પર શું લખ્યું હતું વાયરલ થઈ રહયો છે મેસેજ

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget