શોધખોળ કરો
Advertisement
રિયાના વૉટ્સએપ ચેટમાં વકીલનો દાવો જુઠ્ઠો નીકળ્યો, અભિનેત્રીએ ખુદ કહ્યું- મે ડ્રગ્સ લીધું છે
પોતાની ચેટમાં તેને કોઇ તીવ્ર નશા વાળા ડ્રગ્સ વિશે આના પર ચર્ચા પણ કરી. તેને ચેટમાં લખ્યું- જો બહુ તીવ્ર નશા વાળા ડ્રગ્સની વાત કરુ તો મે વધારે નથી કર્યો, એક વાર MDMA લીધો હતો
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના કેસમાં તપાસ કરી રહેલી ઇડીએ રિયાની જુની વૉટ્સએપ ચેટની ચકાસણી કરી, આ ચેટમાં તેમને જાણવા મળ્યુ કે રિયા ચક્રવર્તી એક ડ્રગ્સ ડિલરના સંપર્કમાં હતી, અને હવે આની તપાસ માટે નર્કૉટિક્સ એજન્સીની મદદ માંગવામાં આવી છે.
ઇડીના આ ખુલાસા બાદ રિયાના વકીલે દાવો કર્યો છે કે અભિનેત્રીએ કોઇપણ પ્રકારના ડ્રગ્સનુ સેવન નથી કર્યુ, આ માટે એભિનેત્રી કોઇપણ ટેસ્ટ માટે તૈયાર છે. રિયા ચક્રવર્તીના વકીલ ભલે આ વાતનો દાવો કરી રહ્યાં છે કે અભિનેત્રી કોઇપણ પ્રકારના ડ્રગ્સનુ સેવન નથી કરતી, પણ 8 માર્ચ 2020ની ચેટનો ઇશારો એ કહી રહ્યો છે કે રિયાએ પણ ક્યારેક ડ્રગ્સ લીધુ છે.
પોતાની ચેટમાં તેને કોઇ તીવ્ર નશા વાળા ડ્રગ્સ વિશે આના પર ચર્ચા પણ કરી. તેને ચેટમાં લખ્યું- જો બહુ તીવ્ર નશા વાળા ડ્રગ્સની વાત કરુ તો મે વધારે નથી કર્યો, એક વાર MDMA લીધો હતો.
ઉલ્લેખનીય છે કે સુશાંત કેસને દેશની બે મોટી તપાસ એજન્સી ઇડી અને સીબીઆઇ અલગ અલગ રીતે ઇન્વેસ્ટીગેટ કરી રહી છે. સુશાંતના પિતાએ રિયા પર પૈસાની ગરબડીનો આરોપ લગાવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
Advertisement