શોધખોળ કરો

રિયાની વૉટ્સએપ ચેટથી થયો ખુલાસો, સુશાંત અને તેની બહેન વચ્ચે થઇ હતી તકરાર, રિયા કરાવતી હતી સમાધાન

આ વૉટ્સએપ ચેટના સ્ક્રીનશૉટમાં સુશાંત પોતાની બહેન પ્રિયંકાના રિયાની સાથે કરાઇ રહેલા વ્યવહારને લઇને વાત કરી રહ્યો છે. સુશાંતના પરિવારે રિયા પર સુશાતને આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લગાવ્યો છે

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસના મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂત સાથે થયેલી વૉટ્સએપ વાતચીતના સ્ક્રીનશૉટ શેર કરીને મોટી હલચલ મચાવી દીધી છે. આ વૉટ્સએપ ચેના સ્ક્રીનશૉટમાં સુશાંતની બહેનના વ્યવહાર અંગે ખુલાસો થયો છે. આ વૉટ્સએપ ચેટના સ્ક્રીનશૉટમાં સુશાંત પોતાની બહેન પ્રિયંકાના રિયાની સાથે કરાઇ રહેલા વ્યવહારને લઇને વાત કરી રહ્યો છે. સુશાંતના પરિવારે રિયા પર સુશાતને આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લગાવ્યો છે. રિયાએ મીડિયા સાથે આ સ્ક્રીનશૉટ્સને શેર કર્યા છે. આ ચેટમાં સુશાંત રિયાને કહી રહ્યો છે કે તેની બહેન તેના મિત્ર અને રુમમેટ સિદ્ધાર્થ પિઠાણીને ભરાવી રહી છે. આ ચેટમાં શરૂઆતમાં રિયા અને તેના ભાઇ શૌવિકનો આભાર વ્યક્ત કરતા થાય છે, સુશાંત આ ચેટમા લખે છે, તારો પરિવાર ખુબ સરસ છે. શૌવિક દયાળુ છે અને તુ પણ, તુ મારી છો, મારા પરિવર્તનની તુ ઉચિત કારણ છો જે મને વિશ્વસ્તરના રાહત આપે છે. આ બધા ફેરફારો પાછળ. આ મારા માટે ખુશીની વાત હશે કે તારા જેવા લોકો મારી આસપાસ છે. મારા મિત્ર તરીકે મને આનંદ આપે છે. બીજા મેસેજમાં સુશાંત કહે છે, તુ મુસ્કુરા, તુ આવી રીતે સારી દેખાય છે. હું જ્યારે ઉંઘવાની કોશિશ કરુ છુ, તો હુ આશા કરુ છુ કે મને પણ જમીલા જેવા સપનાઓ આવે.. શું આ અદભૂત હશે? બાય... રિયાએ જવાબ લખ્યો હતો - હાહા... ઉંઘી જા મારા પ્યારા છોકરા... ફ્લાઇટ લેન્ડ કર્યા બાદ તને કૉલ કરીશ, અને આશા છે કે તુ ચાંદ પર લેન્ડ કરે. ઉંઘી જાઓ સ્વીટ બાબા બૉય... આ પછી રિયાએ સુશાંતનો હાલ પુછવા માટે મેસેજ કર્યો, સુશાંતે જવાબ આપ્યો. સારુ નથી, મારી બહેન હવે સીડ ભાઇને ભડકાવી રહી છે, જેથી આ આખી વાતથી ધ્યાન ભટકાઇને મારા પર આવી જાય, મે ફિજીકલી પનિશમેન્ટ તેને આપી છે, આ ખુબ ઉદાશ કરનારુ છે. રિયાની વૉટ્સએપ ચેટથી થયો ખુલાસો, સુશાંત અને તેની બહેન વચ્ચે થઇ હતી તકરાર, રિયા કરાવતી હતી સમાધાન સુશાંતે આગળ લખ્યું- તુ કર આને, આ ખરાબ હરકત માટે, દારુના નશામાં છેડછાડમાં તુ વિક્ટિમ કાર્ડની ગેમ રમીને તેને છુપાવવાની કોશિશ કરી રહી છો. તો મારી પ્યારી બહેન. ત્યાં અમારી માં છે અને ભગવાન છે, જેને મને શીખવાડ્યુ અને તે સીખ પ્રમાણે તે એક ગુનો કર્યો છે. જો તને તારા અભિમાનના કારણે કંઇજ ના દેખાતુ હોય તો ભગવાન જ તારુ ભલે કરે કેમકે હું નથી ડરતો, હું આગળ પણ તે કામને કરતો રહીશ. હું દુનિયામાં જરૂર ચેન્જીસ લાવતો રહીશ. ભગવાન અને પ્રકૃતિને જ ફેંસલો કરવા દે કોનુ કામ બરાબર છે. રિયાની વૉટ્સએપ ચેટથી થયો ખુલાસો, સુશાંત અને તેની બહેન વચ્ચે થઇ હતી તકરાર, રિયા કરાવતી હતી સમાધાન ઉલ્લેખનીય છે કે સુશાંત કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી ચૂકી છે. સીબીઆઇએ રિયા સહિત છ લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી દીધી છે. જ્યારે બીજી બાજુ ઇડી પૈસાના ગોટાળાને લઇને રિયા સહિતના લોકોની પુછપરછ કરી રહી છે. રિયાની વૉટ્સએપ ચેટથી થયો ખુલાસો, સુશાંત અને તેની બહેન વચ્ચે થઇ હતી તકરાર, રિયા કરાવતી હતી સમાધાન
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Embed widget