શોધખોળ કરો

કાસ્ટિંગ કાઉચ મામલે સલમાન સાથે ઝઘડી હતી સરોજ ખાન, લગાવ્યા હતા આવા ગંભીર આરોપો, જાણો વિગતે

ખાસ વાત એ છે કે પોતાની કોરિયોગ્રાફીની સાથે સાથે સરોજ ખાન પોતાના બૉલ્ડ સ્ટેટેમેન્ટો માટે પણ જાણીતી હતી. તે હંમેશા પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહેતી. સરોજ ખાને કાસ્ટિંગ કાઉચથી લઇને કૉન્ટેનપરેરી કોરિયોગ્રાફર્સને લઇને પણ પોતાનો મત બધાની સામે મુક્યો હતો. તેને સલમાન ખાન સાથે પણ આ બાબતે ઝઘડો કરી લીધો હતો

મુંબઇઃ સરોજ ખાન એક જાણીતી કોરિયાગ્રાફર રહી ચૂકી છે, અને તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલાય ફેમસ ડાન્સ નંબર્સ પણ આપ્યા છે. સરોજ ખાને ગઇકાલે રાત્રે દુનિયાને અલવિદા કહી દીધુ. રાત્રે તેમને હ્રદય રોગનો હુમલો આવ્યો ને છેલ્લો શ્વાસ લીધો હતો. ખાસ વાત એ છે કે પોતાની કોરિયોગ્રાફીની સાથે સાથે સરોજ ખાન પોતાના બૉલ્ડ સ્ટેટેમેન્ટો માટે પણ જાણીતી હતી. તે હંમેશા પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહેતી. સરોજ ખાને કાસ્ટિંગ કાઉચથી લઇને કૉન્ટેનપરેરી કોરિયોગ્રાફર્સને લઇને પણ પોતાનો મત બધાની સામે મુક્યો હતો. તેને સલમાન ખાન સાથે પણ આ બાબતે ઝઘડો કરી લીધો હતો. એબીપી ન્યૂઝ હિન્દીમાં છપાયેલા આર્ટિકલ પ્રમાણે, સરોજ ખાને વર્ષ 2016માં બૉલીવુડમાં દબંગ ખાન સલમાન પર તેમને ઇગ્નૉર કરવાનો આરોપ લગાવ્યો હતો. સરોજ ખાને કહ્યું હતુ કે એકવાર એક પેશેન્ટ સલમાન ખાન સાથે વાત કરવા માગતુ હતુ, આના સિલસિલામાં સરોજ ખાને પોતાના એક સાથીને કહ્યું કે તે સલમાન ખાનને ફોન આપે, અને કહે કે માસ્ટરજી વાત કરવા માંગે છે. સરોજ ખાને કહ્યું કે સલમાને તેનો ફોન લેવાની ના પાડી દીધી હતી. સાથે તેને કહ્યું કે આ ખુબ જ ખરાબ વર્તન છે, તે મને ઓળખે છે અને કેટલી ફિલ્મોમાં અમે સાથે કામ કરી ચૂક્યા છીએ. પણ આ રીતનો વ્યવહાર અપમાનીય છે.. કાસ્ટિંગ કાઉચ મામલે સલમાન સાથે ઝઘડી હતી સરોજ ખાન, લગાવ્યા હતા આવા ગંભીર આરોપો, જાણો વિગતે સરોજ ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી કાસ્ટિંગ કાઉચને લઇને લઇને પણ પોતાના નિવેદન આપ્યા હતા, તે ચર્ચામાં રહી હતી. તેને પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ થાય છે, પણ રેપ નથી થતો. તેને કહ્યું હતુ કે તમે જે કરો છો તમારી મરજીથી કરો છો. જોકે, બાદમાં સરોજ ખાનને પોતાના આ નિવેદન માટે વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે

IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન

Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો

Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551

Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ

Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું

₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 

Embed widget