શોધખોળ કરો
Advertisement
ઉર્વશી રૌતેલાને વોટ્સએપ પર ઋષભ પંતે કરી બ્લોક
વર્ષ 2018માં ઉર્વશીનું નામ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે પણ જોડાઇ ચૂક્યું છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને ભારતીય ક્રિકેટર ઋષભ પંતે વોટ્સએપ પર બ્લોક કરી દીધી છે. એટલું જ નહી તેની ફોન કોલ્સ પણ બ્લોક કરી દીધા છે. સ્પોટબોયના એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, જ્યારે ઉર્વશીના પ્રવક્તાને આ અંગે વાત કરવામાં આવી તો તેમણે કહ્યુ કે પરસ્પર સહમતિથી આવું કરવામાં આવ્યું છે અને બંન્નેએ એકબીજાને બ્લોક કર્યા છે.
વર્ષ 2018માં ઉર્વશીનું નામ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે જોડાઇ ચૂક્યું છે. જોકે, કેટલાક સમય બાદ બંન્નેનાન રસ્તા અલગ થઇ ગયા હતા. વર્ષ 2019માં ઉર્વશી ક્રિકેટર પંત સાથે ડિનર ડેટને લઇને ચર્ચામાં આવી હતી. ઉર્વશી વર્ષ 2019માં ફિલ્મ પાગલપંતીમાં જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement