શોધખોળ કરો

Singham 3માં એક્શનનો ટ્રિપલ ડોઝ હશે, આ મહિનાથી શરુ થશે ફિલ્મનું શૂટિંગ

સિંઘમ રિટર્ન્સને 2014માં રિલીઝ કર્યો હતો. અજયની સિંઘમ 2 પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. એવામાં 8 વર્ષ બાદ હવે મોટું અપડેટ આવ્યું છે.

Rohit Shetty Singham 3: હિન્દી ફિલ્મોના ફેમસ ડાયરેક્ટર રોહિત શેટ્ટીની મોસ્ટ અવેટેડ ફિલ્મ સિંઘમ 3ની બધા રાહ જોઈ રહ્યા છે. બોલીવુડ સુપરસ્ટાર અજય દેવગનને પોલીસ ઓફિસરના અવતારમાં જોવા માટે ફેન્સ ઘણા ઉત્સાહિત છે. આ બધાની વચ્ચે હવે સિંઘમ ફ્રેંચાઈજીની ત્રીજી ફિલ્મ વિશે મોટું અપડેટ આવ્યું છે જેમાં અજય અને રોહિતની આ ફિલ્મની શૂટિંગ ક્યારથી શરુ થશે તેની માહિતી મળી છે.

આ દિવસથી શરુ થશે સિંઘમ 3નું શૂટિંગઃ
વર્ષ 2011માં આવેલી અજય દેવગનની ફિલ્મ સિંઘમની બંપર સફળતા બાદ આ ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ આ સિરીઝને આગળ વધારતાં બીજો ભાગ એટલે કે, સિંઘમ રિટર્ન્સને 2014માં રિલીઝ કર્યો હતો. અજયની સિંઘમ 2 પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. એવામાં 8 વર્ષ બાદ હવે મોટું અપડેટ આવ્યું છે કે, સિંઘમ ફ્રેન્ચાઈજીનો ત્રીજો ભાગ સિંઘમ 3 પણ બનાવાશે. પિંક વિલાની રિપોર્ટ મુજબ હાલમાં જ સિંઘમના ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ સિંઘમ 3ને લઈ મોટો ખુલાસો કર્યો છે. જે મુજબ રોહિતે જણાવ્યું કે, "અમે સિંઘમ 3 માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. હાલ અજય દેવગન પોતાની બીજી ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે. સાથે જ હું અત્યારે રણવીર સિંહ સાથે ફિલ્મ સર્કસની તૈયારીઓમાં છું. એવામાં આ પ્રોજેક્ટ બાદ આવતા વર્ષે એપ્રિલ મહિનાથી અમે સિંઘમ 3નું શૂટિંગ શરુ કરી દઈશું."

સિંઘમ 3માં એક્શનનો ટ્રિપલ ડોઝ હશેઃ રોહિત શેટ્ટી
ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ સિંઘમ 3ની શૂટિંગ વિશે માહિતી આપી તે સાથે જણાવ્યું કે, આ વખતે સિંઘમ છેલ્લા બે ભાગોથી ઘણો અલગ હશે. રોહિત શેટ્ટી અનુસાર, આ વખતે સિંઘમ 3માં પહેલી બે સિરીઝ કરતાં વખારે એક્શન જોવા મળશે. સાથે જ આ ફિલ્મ દુનિયાની સૌથી મોટી કોપ ફિલ્મ સાબિત થશે. એવામાં રોહિત શેટ્ટીનું કહેવું અયોગ્ય નથી કારણ કે, સિંઘમમાં અજય દેવગનનો બાજીરાવ સિંઘમનો અંદાજ ઘણો જબરદસ્ત છે અને તે ફેન્સને ખુબ ગમે છે.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Embed widget