શોધખોળ કરો

Sakshi Malik: બોલીવૂડ એક્ટ્રેસ સાક્ષી મલિકે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, VIDEO

બમ ડિગી ડિગી ગીતથી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ અંદાજથી ચાહકોના દિલો પર ધૂમ મચાવી રહી છે. હાલમાં જ તેણે પોતાના હોટ ફોટોશૂટનો વીડિયો શેર કર્યો છે.

મુંબઈ:  બમ ડિગી ડિગી ગીતથી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ અંદાજથી ચાહકોના દિલો પર ધૂમ મચાવી રહી છે. હાલમાં જ તેણે પોતાના હોટ ફોટોશૂટનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. સિલ્વર આઉટફિટમાં અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સાક્ષી મલિક અલગ-અલગ અંદાજમાં ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. 

View this post on Instagram
 
A post shared by Sakshi Malik (@sakshimalikk)

સાક્ષી મલિકના ચાહકો પણ તેનો આ બોલ્ડ વીડિયો જોઈને તેના દિવાના બની ગયા છે. સાક્ષી મલિકે નવા ફોટોશૂટમાં પોતાનું હોટ ફિગર ચાહકોને બતાવ્યું છે. હાલ તો સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ સાક્ષી મલિકનો આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. 

હંમેશા પોતાની બોલ્ડ તસવીરોથી ફેન્સને ચોંકાવનારી અભિનેત્રી સાક્ષી મલિકનો આ વીડિયો જોરદાર ચર્ચામાં છે. વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ખરેખર, સાક્ષી મલિકનો આ વીડિયો તેના તાજેતરના ફોટોશૂટનો છે. જ્યાં ચાહકો સાક્ષી મલિકના આ વીડિયોને પસંદ કરી રહ્યા છે. જો કે, તમને જણાવી દઈએ કે સાક્ષી મલિક આ પહેલા પણ બોલ્ડ ફોટોશૂટ કરાવી ચુકી છે.

View this post on Instagram
 
A post shared by Sakshi Malik (@sakshimalikk)

View this post on Instagram
 
A post shared by Sakshi Malik (@sakshimalikk)

બોલીવૂડ ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે.  હાલમાં સાક્ષી તેની હોટ તસવીરોનો વીડિયો શેર કર્યો છે.   સાક્ષી મલિક સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. સાક્ષી દરેક લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે. ફેન્સ પણ સાક્ષીના હોટ અંદાજને પસંદ કરે છે. સાક્ષી મલિક દિલ્હીની મોડલ છે. સાક્ષી ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળી હતી.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Sheikh Hasina Gets Death Penalty : ઈંટરનેશનલ ક્રાઈમ ટ્રીબ્યુનલ કોર્ટે શેખ હસીનાને સંભળાવી ફાંસીની સજા
Ahmedabad news : અમદાવાદ સિવિલ હોસ્પિટલની ડેંટલ હોસ્પિટલનું સામે આવ્યું ભોપાળું
Bhavnagar Murder Case: ભાવનગરમાં ફોરેસ્ટ વિભાગનો અધિકારી જ બન્યો પરિવારનો હત્યારો
Ahmedabad Accident News: અમદાવાદમાં ફરી એક નબીરાએ રફ્તારનો કહેર સર્જીને હાહાકાર મચાવ્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
'શેખ હસીનાએ પ્રદર્શનકારીઓનો મારવાનો આપ્યો હતો આદેશ', ICTનો મોટો ચુકાદો
'શેખ હસીનાએ પ્રદર્શનકારીઓનો મારવાનો આપ્યો હતો આદેશ', ICTનો મોટો ચુકાદો
Whatsapp:  નંબર સેવ કર્યા વિના મોકલો વોટ્સએપ મેસેજ! 99 ટકા લોકો નથી જાણતા આ સરળ રીત
Whatsapp: નંબર સેવ કર્યા વિના મોકલો વોટ્સએપ મેસેજ! 99 ટકા લોકો નથી જાણતા આ સરળ રીત
Embed widget