Sakshi Malik: દરિયા કિનારે બિકિનીમાં સાક્ષી મલિકનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ VIDEO
સાક્ષી મલિક પોતાના બોલ્ડ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. બમ ડિગી ડિગી ગર્લ સાક્ષી મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
Sakshi Malik Bikini Looks: સાક્ષી મલિક પોતાના બોલ્ડ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. બમ ડિગી ડિગી ગર્લ સાક્ષી મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સાક્ષી મલિક અવારનવાર તેના બિકીની શૂટથી ચર્ચામાં રહે છે. અભિનેત્રી સાક્ષી મલિકને બીચ લવર કહેવું પણ ખોટું નથી. એક્ટ્રેસ અવારનવાર તેના સોશિયલ મીડિયા પર બીચ વેકેશનના ફોટા અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.
View this post on Instagram
સાક્ષી મલિકનો બિકીની લુક ખરેખર ચાહકોને દિવાના બનાવે છે. અભિનેત્રીનો બિકીની લુક ચાહકોને પસંદ આવે છે. એક્ટ્રેસની તસવીરો અને વીડિયો વાયરલ થતા રહે છે.
View this post on Instagram
એક્ટ્રેસ સાક્ષી મલિકે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ બિકિનીમાં તસવીરો શેર કરી છે. સાક્ષી મલિકના આ ગ્લેમરસ લુક્સ જોઈને તમે પણ તેના પ્રેમમાં પડી જશો.
અભિનેત્રી સાક્ષી મલિક બિકીની લુકમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. બિકીનીમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે. સાક્ષી મલિક બિકીનીમાં દરિયા કિનારે પોઝ આપતી જોવા મળે છે.
View this post on Instagram
અભિનેત્રી સાક્ષી મલિક બિકીનીમાં તસવીરો શેર કરતી રહે છે. તેનો લુક ખૂબ જ કિલર લાગે છે. સાક્ષી મલિક બિકીની લુકમાં એકદમ કમ્ફર્ટેબલ લાગે છે.
સાક્ષીએ દિલ્હીથી બીટેક કર્યું છે. સાક્ષીએ મોડલિંગ તરફ પોતાનું ધ્યાન કેંદ્રિત કર્યું છે. સાક્ષીને બીચ પર વેકેશન એન્જોય કરવું ખૂબ જ ગમે છે. પોતાની ખૂબસુરત તસવીરોને સાક્ષી ઈન્સટાગ્રામ પર શેર કરે છે.(તમામ તસવીરો સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ)
View this post on Instagram