શોધખોળ કરો

સલમાને યુલિયા અને જેકલિનની સાથે ગરીબ લોકોને વહેંચ્યુ રેશન, મદદ કરતો VIDEO વાયરલ

સલમાન ખાન પોતાના પરિવારના સભ્યો સાથે મળીને એક સ્ટૉર રૂપમાંથી રેશન અને ખાવાપીવાની વસ્તુઓ પાસે ઉભી રહેલી એક ગાડાઓમાં ચઢાવવામાં મદદ કરી રહ્યો છે

મુંબઇઃ લૉકડાઉન કારણે સલમાન ખાન લગભગ પોતાના પરિવાર સાથે પોતાના ફાર્મહાઉસમાં ફસાયો છે. સલમાન ખાને ત્યાં રહીને પણ કેટલાક ગરીબો, મજૂરો અને જરૂરિયાતમંદોને મદદ કરી રહ્યો છે. તાજેતરમાં જ સલમાને ગર્લફ્રેન્ડ યુલિયા અને એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝની સાથે ગામડાના જરૂરિયાતમંદોને મદદ કરી હતી. સલમાનનો પનવેલ ફાર્મહાઉસ પરથી એક વીડિયો સામે આવ્યો છે, આ વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે, સલમાન ખાન પોતાના પરિવારના સભ્યો સાથે મળીને એક સ્ટૉર રૂપમાંથી રેશન અને ખાવાપીવાની વસ્તુઓ પાસે ઉભી રહેલી એક ગાડાઓમાં ચઢાવવામાં મદદ કરી રહ્યો છે, અને ગાડુ આગળ વધારતા લાઇનમાં ઉભા રહેલા લોકોને હાથમાં આપી રહ્યો છે. ખરેખરમાં, સલમાન ખાને પનવેલ સ્થિત પોતાના ફાર્મ હાઉસની આસપાસ વસેલા ગામડાઓમાં રહેતા જરૂરિયાતમંદોને રેશન આપીને મદદ કરવાની કોશિશ કરી છે.
આ વીડિયોમાં સલમાન ખાનના પરિવારના અન્ય સભ્યો ઉપરાંત ગર્લફ્રેન્ડ યુલિયા વંતૂર અને અભિનેત્રી તથા સલમાન ખાનની ખાસ મિત્ર જેકલિન ફર્નાન્ડિઝ પણ દેખાઇ રહી છે. વીડિયોના અંતમાં જરૂરી સામાનથી ભરેલા ગાડાઓને પનવેલના ફાર્મ હાઉસમાંથી જતા દેખી શકાય છે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાને અગાઉ પણ લૉકડાઉનના કપરા કાળમાં જરૂરિયાતમંદો અને ગરીબો-મજૂરોની મદદ માટે આર્થિક મદદ કરી હતી. સલમાને યુલિયા અને જેકલિનની સાથે ગરીબ લોકોને વહેંચ્યુ રેશન, મદદ કરતો VIDEO વાયરલ

ટોપ સ્ટોરી

Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' એ મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'
Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' એ મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'
Drishyam 3 Box Office Day 1: અજય દેવગનની 'દ્રશ્યમ 3' કરશે બમ્પર ઓપનિંગ! સવારે 9.30 વાગ્યા સુધી 6 કરોડને પાર
Drishyam 3 Box Office Day 1: અજય દેવગનની 'દ્રશ્યમ 3' કરશે બમ્પર ઓપનિંગ! સવારે 9.30 વાગ્યા સુધી 6 કરોડને પાર
Asian Games: રેસલર નિતેશ સિવાચે જીત્યો સિલ્વર મેડલ, ફાઈનલમાં જાપાનના ખેલાડી સામે મળી હાર
Asian Games: રેસલર નિતેશ સિવાચે જીત્યો સિલ્વર મેડલ, ફાઈનલમાં જાપાનના ખેલાડી સામે મળી હાર
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  
Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Embed widget