શોધખોળ કરો

Salman Khan: સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, મેસેજ મોકલી માંગ્યા બે કરોડ

Salman Khan: મંગળવારે મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલમાં એક મેસેજ આવ્યો, જેમાં એક અજાણ્યા વ્યક્તિએ ધમકી આપી અને મેસેજ મોકલનાર વ્યક્તિએ 2 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી.

Salman Khan: બોલિવૂડ એક્ટર સલમાન ખાનનો જીવ છેલ્લા કેટલાક સમયથી જોખમમાં છે. સુપરસ્ટારને વારંવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. આ ટ્રેન્ડ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે, પરંતુ થોડા મહિનાઓ પહેલા જ્યારે સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ગોળીઓ ચલાવવામાં આવી હતી, ત્યારથી આ મામલો અટકવાના કોઈ સંકેત દેખાતો નથી. આ દરમિયાન ફરી એકવાર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગઈકાલે એટલે કે મંગળવારે મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલમાં એક મેસેજ આવ્યો, જેમાં એક અજાણ્યા વ્યક્તિએ ધમકી આપી અને મેસેજ મોકલનાર વ્યક્તિએ 2 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી.

આ બાબતે વાત કરતા એક અધિકારીએ જણાવ્યું કે મેસેજ મોકલનારએ એમ પણ કહ્યું હતું કે જો તેને પૈસા નહીં મળે તો તે સલમાન ખાનને મારી નાખશે. ધમકીભર્યો મેસેજ મળ્યા બાદ મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો, પોલીસે પણ તરત જ આ મામલે તપાસ શરૂ કરી હતી.

સલમાનને ઘણી વખત ધમકીઓ મળી છે

સલમાન ખાનના નજીકના સાથી અને નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુપરસ્ટાર જ્યાં પણ જાય છે, હવે તે તેના સુરક્ષા કર્મચારીઓ સાથે જાય છે. સલમાન અને તેના પિતા સલીમ ખાનને ઘણી વખત ધમકીઓ મળી ચૂકી છે. લોરેન્સ બિશ્નોઈના સાથીઓ પણ ફેસબુક પોસ્ટ દ્વારા એક પછી એક ધમકીઓ અને હુમલાઓની જવાબદારી લેતા જોવા મળે છે. આ મામલે અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સલીમ ખાનના નિવેદન પર વિવાદ

તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન સલમાન ખાનના પિતા સલીમ ખાને સ્પષ્ટપણે કહ્યું હતું કે તે માફી શા માટે માંગે. સલમાને કંઈ ખોટું કર્યું નથી, તેથી તેને માફી માંગવાની કોઈ જરૂર નથી. તેમણે એમ પણ કહ્યું કે સલમાને આજ સુધી એક પણ વંદો માર્યો નથી. જોકે, સલીમ ખાને આપેલા નિવેદન પર બિશ્નોઈ સમુદાયના ઘણા લોકો ખૂબ નારાજ હતા. સલીમ ખાને આપેલા નિવેદનને લઈને ઘણો વિવાદ જોવા મળ્યો હતો.

ટોપ સ્ટોરી

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
Embed widget