શોધખોળ કરો

આ વખતે ઇદ પર નહીં દેખાય સલમાન ખાન, લૉકડાઉનના કારણે પૉસ્ટપોન થઇ ફિલ્મ રાધે

આ વર્ષે 22 મે, 2020ના રોજ ઇદ છે, પણ રાધે ફિલ્મ નહીં જોવા મળે. કેમકે રાધે ફિલ્મનુ શૂટિંગ હજુ સુધી પુરુ નથી થઇ શક્યુ

મુંબઇઃ કોરોનાના કારણે હાલ દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ છે. લોકો ઘરની બહાર નથી નીકળી શકતા, ત્યારે સલમાન ખાનના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. સલમાન ખાનની ફિલ્મ રાધે આ વખતે ઇદ પર રિલીઝ નહીં થાય. હાલ દેશભરમાં બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રી પર તાળુ લાગેલુ છે. મોટા ભાગના શૂટિંગ બંધ છે. જેના કારણે સલમાન ખાનની ફિલ્મ રાધેને ઇદ પર રિલીઝ કરવાને લઇને પૉસ્ટપોન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે હજુ આ વાતની સત્તાવાર માહિતી સામે આવી નથી. આ વખતે ઇદ પર નહીં દેખાય સલમાન ખાન, લૉકડાઉનના કારણે પૉસ્ટપોન થઇ ફિલ્મ રાધે તાજા રિપોર્ટ પ્રમાણે છેલ્લા 10 વર્ષથી ક્યારેય આવુ નથી બન્યુ કે ઇદ પર સલમાન ખાનની ફિલ્મ રિલીઝ ના થઇ હોય. પણ આ વખતે ઇદ ફેન્સ માટે ખાલી જવાની નક્કી છે. લૉકડાઉનના કારણે ભાઇજાન સલમાન ખાને પોતાની રાધે ફિલ્મની રિલીઝ ઇદ આગળ વધારી છે. આ વર્ષે 22 મે, 2020ના રોજ ઇદ છે, પણ રાધે ફિલ્મ નહીં જોવા મળે. કેમકે રાધે ફિલ્મનુ શૂટિંગ હજુ સુધી પુરુ નથી થઇ શક્યુ.

ટોપ સ્ટોરી

PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો

5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો

શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય

Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર

વિડિઓઝ

Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી

Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી

હવે ફૂડ પેકેટ પર સ્પષ્ટ દેખાશે ચેતવણી! ગ્રાહકોના હિતમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ

Embed widget