શોધખોળ કરો

Salman Khan B'day: સલમાન ખાન આ અભિનેત્રી સાથે કરવા માંગતો હતો લગ્ન, પહોંચી ગયો હતો એક્ટ્રેસના ઘરે

Salman Khan Birthday Special: સલમાન ખાનની પર્સનલ લાઈફ ઘણી ચર્ચામાં રહી છે. 57 વર્ષીય અભિનેતાનું નામ ઘણી સુંદરીઓ સાથે જોડાયેલું છે.  પરંતુ તે એક સાથે લગ્ન કરવા તેના ઘરે પહોંચી ગયો હતો.

Happy Birthday Salman Khan: બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાન 57 વર્ષનો થઈ ગયો છે . અભિનેતાનું ફિલ્મી કરિયર જેટલું ચર્ચામાં હતું એટલું જ તેની અંગત જિંદગી પણ લાઈમલાઈટમાં હતી. સલમાન ખાન આ ઉંમરે પણ બેચલર છે પરંતુ તેનું દિલ ઘણી સુંદરીઓ માટે ધબક્યું છે. સલમાનનું નામ તમામ અભિનેત્રીઓ સાથે જોડાયું હતું પરંતુ તેની જોડી કોઈની સાથે ન બની શકી. બહુ ઓછા લોકો જાણતા હશે કે એક્ટર જુહી ચાવાલા સાથે પણ એકતરફી પ્રેમમાં હતો અને એટલું જ નહીં તે તેની સાથે લગ્ન કરવા તેના ઘરે પણ પહોંચી ગયો હતો.

સલમાન જુહી ચાવલા સાથે લગ્ન કરવા માંગતો હતો

સલમાન ખાને એક ઇન્ટરવ્યુ દરમિયાન કબૂલ્યું હતું કે તે જુહી ચાવલાને ખૂબ પસંદ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. સલમાન લગ્નનો પ્રસ્તાવ લઈને જુહીના ઘરે પહોંચ્યો હતો.  પરંતુઅભિનેત્રીના પિતાએ આ લગ્ન માટે સ્પષ્ટ ના પાડી દીધી અને ભાઈજાનનું દિલ તૂટી ગયું. આ પછી પણ સલમાનના જીવનમાં ઘણી અભિનેત્રીઓએ પ્રવેશ કર્યો હોવાના અહેવાલો સામે આવતા રહે છે. અહીં જુહી ચાવલાએ વર્ષ 1995માં જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. સલમાનનું આ રહસ્ય બહુ ઓછા લોકો જાણતા હતા, પરંતુ જ્યારે તેણે ઈન્ટરવ્યુ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો તો બધા ચોંકી ગયા.

સલમાન-જુહીની જોડી ફિલ્મી પડદા પર બની શકી નથી

તમને જણાવી દઈએ કે જુહી ચાવલાએ બોલિવૂડના તમામ મોટા કલાકારો સાથે ફિલ્મો કરી છે, પછી ભલે તે આમિર ખાન હોય, શાહરૂખ ખાન હોય, અજય દેવગન હોય, પરંતુ સલમાન ખાન સાથે તેની જોડી ક્યારેય ફિલ્મી પડદે બની શકી ન હતી. જો કે આ માત્ર  સંયોગ ના હતો પરંતુ તે બંને એકબીજા સાથે કામ કરવા માંગતા નહોતા.

આજે સલમાન ખાનનો જન્મદિવસ 

સલમાન ખાન 57 વર્ષની ઉંમરે પણ બોલિવૂડમાં સંપૂર્ણ રીતે સક્રિય છે. તેની ફિટનેસ જોઈને કોઈ તેની ઉંમરનો અંદાજો લગાવી શકતું નથી. તે ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય તેની ટાઈગર સિરીઝ પણ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.

ટોપ સ્ટોરી

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Embed widget