શોધખોળ કરો

સલમાન ખાને પોતાની લગ્નની તારીખ જાહેર કરી, સાનિયા મિર્ઝાને કેમ જણાવી આ તારીખ?

સલમાન ખાને પોતાના લગ્નની તારીખ જણાવી દીધી છે. સલમાન સાનિયા મિર્જાની આત્મકથા 'એસ અગેન્સ્ટ ઓડ્સ' કાર્યક્રમમાં હાજર રહ્યો હતો, અહીં આ વાતનો ખુલાસો થયો હતો

મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના લગ્નને લઇને ફરી એકવાર ચર્ચા શરૂ થઇ ગઇ છે. સલમાન ખાને પોતાના લગ્નની તારીખ જણાવી દીધી છે. સલમાન સાનિયા મિર્જાની આત્મકથા 'એસ અગેન્સ્ટ ઓડ્સ' કાર્યક્રમમાં હાજર રહ્યો હતો, અહીં આ વાતનો ખુલાસો થયો હતો. 17 જુલાઇ, રવિવારના દિવસે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાએ પોતાની આત્મકથા 'એસ અગેન્સ્ટ ઓડ્સ'નુ વિમોચન કર્યુ હતુ. આ પ્રસંગે બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન હાજર રહ્યો હતો. અહીં સાનિયા મિર્જાએ સલમાનને ફરી એકવાર તેમના લગ્નના ટાંકીને સવાલ કર્યો હતો, સલમાન ખાને સાનિયાને પોતાના લગ્નની તારીખ જણાવી હતી. સલમાને લગ્ન માટે 18 નવેમ્બરેની તારીખ કહી હતી, જોકે, તારીખની સાથે વર્ષનો ઉલ્લેખ ન હતો કર્યો એટલે આ વાત ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. સલમાન ખાને પોતાની લગ્નની તારીખ જાહેર કરી, સાનિયા મિર્ઝાને કેમ જણાવી આ તારીખ? વર્ષોથી ખુદ એકલા અને લગ્નના ઈરાદાને લઈને કરવામાં આવી રહેલા સવાલોથી દૂર ભાગી રહેલા સલમાન ખાન એ સમયે સમસ્યામાં પડી ગયો જ્યારે રવિવારે ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ આ જ સવાલ પુછી લીધો. જો કે સાનિયા મિર્ઝાએ આ સવાલ સલમાન ખાનથી ત્યારે પુછ્યો હતો જ્યારે તે સાનિયાની આત્મકથા એસ અગેન્સ્ટ ઓડ્સના વિમોચન સમારોહમાં હાજર થયો હતો. સલમાને પોતાની લગ્નની 18 નવેમબર જણાવી હતી. સલમાન ખાને પોતાની લગ્નની તારીખ જાહેર કરી, સાનિયા મિર્ઝાને કેમ જણાવી આ તારીખ?

ટોપ સ્ટોરી

GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો

GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?

GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 

GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો

બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ

Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?

GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર

Embed widget