શોધખોળ કરો

Box Office Collection: શું ફ્લોપ થશે અક્ષય કુમારની 'સમ્રાટ પૃથ્વીરાજ'? ફિલ્મએ અત્યાર સુધી કેટલી કરી કમાણી?

ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા નિર્દેશિત આ ફિલ્મની કમાણીમાં મંગળવારે ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે ફિલ્મે રૂ. 4.25 કરોડની કમાણી કરી હતી

Samrat Prithviraj Box Office Collection: ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ગયા વીકએન્ડની સૌથી મોટી રિલીઝ હતી. YRF ફિલ્મ જેમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની શરૂઆત સારી રહી હતી. પ્રથમ સપ્તાહમાં ફિલ્મની કમાણીમાં તેજી જોવા મળી હતી પરંતુ જેમ જેમ દિવસો વધી રહ્યા છે ફિલ્મની કમાણીમાં કોઈ ખાસ વધારો જોવા મળી રહ્યો નથી.

ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા નિર્દેશિત આ ફિલ્મની કમાણીમાં મંગળવારે ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે ફિલ્મે રૂ. 4.25 કરોડની કમાણી કરી હતી, જ્યારે ફિલ્મે સોમવારે 5 કરોડની કમાણી કરી હતી. ફિલ્મ હજુ 50 કરોડના આંકડા સુધી પહોંચી શકી નથી અને હાલમાં કુલ કલેક્શન રૂ. 48.65 કરોડ રૂપિયા પહોંચ્યું છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરી જણાવ્યું હતું કે સમ્રાટ પૃથ્વીરાજની કમાણીનો ટ્રેન્ડ ચાલુ છે. ખૂબ જ નબળો ટ્રેન્ડ, સપ્તાહના દિવસો અથવા આગામી સપ્તાહના અંતે વધુ કમાણી થવાની ખૂબ ઓછી આશા છે. શુક્રવારે 10.70 કરોડ, શનિવાર 12.60 કરોડ, રવિવાર 16.10 કરોડ, સોમવારે 5 કરોડ , મંગળવાર 4.25 કરોડ. કુલ: ₹ 48.65 કરોડ. #IndiaBiz."

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ અપેક્ષા મુજબની કમાણી કરી રહી નથી. જ્યારે ભૂલ ભૂલૈયા 2ને લોકો સતત પસંદ કરી રહ્યા છે. તેના ત્રીજા મંગળવારે પણ, કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મે રૂ. 2.16 કરોડની કમાણી કરી છે અને હવે ફિલ્મ  200 કરોડના આંકડા તરફ આગળ વધી રહી છે. બોલિવૂડ હંગામાએ અહેવાલ આપ્યો હતો કે ઓછા દર્શકોને કારણે ફિલ્મના ઘણા શો રદ કરવામાં આવ્યા હતા.

ટોપ સ્ટોરી

VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 

નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Embed widget