શોધખોળ કરો

Unseen picture: સના ખાનના પતિ અનસ સૈયદે શેર કરી લગ્નની અનદેખી તસવીર, લખ્યું- સુંદર પત્ની તે જે...........

અનસે લગ્નના દિવસની અનદેખી તસવીર શેર કરી અને તેને કેપ્શનમાં લખ્યું- સૌથી સુંદર પત્ની તે નથી જે તમને સૂટ કરે છે, પરંતુ તે જે તમને સ્વર્ગની નજીક લાવે છે. અલ્લાહએ સારા કર્મોનુ ફળ આપ્યુ

મુંબઇઃ બૉલીવુડ છોડ્યા બાદ સના ખાન સૈયદને ગયા વર્ષે લગ્ન કરી લીધા, અનસ સૈયદ સતત ચર્ચામાં રહ્યો છે. સના ખાન અને તેના પતિ અનસ સૈયદને સોશ્યલ મીડિયા પર પણ લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. સના ખાન સતત પોતાના લગ્નની તસવીરો વાયરલ કરતી રહી હતી, પરંતુ હવે તેના પતિન અનસ સૈયદે લગ્નની અનદેખી તસવીર શેર કરી છે. અનસે લગ્નના દિવસની અનદેખી તસવીર શેર કરી અને તેને કેપ્શનમાં લખ્યું- સૌથી સુંદર પત્ની તે નથી જે તમને સૂટ કરે છે, પરંતુ તે જે તમને સ્વર્ગની નજીક લાવે છે. અલ્લાહએ સારા કર્મોનુ ફળ આપ્યુ. આ તસવીરમાં સના અને અનસ કેમેરાની તરફ પીઠ કરીને ચાલી રહ્યાં છે. સનાએ લાલ રંગની ચોળી પહેરી છે, અને અનસે સફેદ રંગનો કુર્તો-પાયજામો પહેરેલો છે. આ પહેલા સના ખાને પોતાના પતિની સાથે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે અયાતુલ કુર્સી વાંચતી દેખાઇ રહી હતી. સનાએ આ વીડિયો શેર કરતા લખ્યું- અયાતુલુ કુરસી..... આ તમને બુરી નજરથી બચાવે, ઘરેથી બહાર જતા પહેલા અને દરેક નમાઝ પછી આને બોલવાનુ ના ભૂલો. જ્યારે પણ તમારો સાથે ઘરેથી કામ માટે બહાર નીકળો ત્યારે આ સુરહને જરૂર બોલો.
ઉલ્લેખનીય છે કે સના ખાન અને અનસ સૈયદે 20 નવેમ્બરે લગ્ન કરી લીધા હતા. ખાસ વાત છે કે સના ખાને ઇસ્લામનો હવાલો આપતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધુ હતુ. આના થોડાક જ સમયમાં તેના નિકાહના સમાચારોએ બધાને ચોંકાવી દીધા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget