શોધખોળ કરો

Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....

Sanjay Dutt on statement: સંજય દત્તનું એક નિવેદન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેમણે 'ભારતમાં શાંતિ ન અનુભવાતી હોવાનું' મોટું નિવેદન આપ્યું હતું. આના પર તેમણે હવે સફાઈ આપી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સંજય દત્તે દેશમાં શાંતિના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી.
  • આ નિવેદનથી ટ્રોલ થયા બાદ તેમણે સ્પષ્ટતા કરી.
  • તેમણે કહ્યું કે વાતો ગાંધીગીરીના સંદર્ભમાં રમુજી હતી.
  • દત્તે કોઈની લાગણી દુભાવવાનો ઇરાદો ન હોવાનું જણાવ્યું.

Sanjay Dutt on statement: બોલિવૂડ એક્ટર સંજય દત્ત પોતાના તાજેતરના નિવેદનને લઈને ચર્ચામાં આવી ગયો છે, જેને રાજકીય વ્યંગ્ય સાથે જોડવામાં આવી રહ્યું છે. હકીકતમાં, એક્ટરે તાજેતરમાં શેખર ટુનાઈટ શોમાં દેશની પરિસ્થિતિઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. અભિનેતાએ આ દરમિયાન દેશની પરિસ્થિતિઓ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ભારતના લોકો ખૂબ સારા છે પરંતુ દેશમાં હવે એ શાંતિ નથી રહી. આ નિવેદન પર એક્ટરે સફાઈ પણ આપી છે.

 

સંજય દત્તે જ્યારે દેશની પરિસ્થિતિઓ પર ચિંતા વ્યક્ત કરી તો તેઓ ટ્રોલ્સના નિશાના પર આવી ગયો. આ પછી તેમણે પોતાના આ નિવેદન પર સફાઈ આપી છે. એક્ટરે પોતાના નિવેદનને ગાંધીગીરી વાળો કોન્સેપ્ટ ગણાવ્યો છે અને સફાઈ આપતા કહ્યું કે તેમનો કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો હેતુ નહોતો. ચાલો જણાવીએ એક્ટરે શું કહ્યું.

 

સંજય દત્તે પોતાના નિવેદન પર કરી સ્પષ્ટતા
સંજય દત્તનું નિવેદન જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું અને તેઓ ટ્રોલ્સના નિશાના પર આવી ગયા તો આના પર એક્ટરે એક્સ પર પોસ્ટે શેર કરી છે અને આ દરમિયાન તેમણે પોતાના નિવેદન પર સફાઈ આપી. સંજય દત્તે લખ્યું, 'હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મારો હેતુ ક્યારેય પણ કોઈ વ્યક્તિ, સમુદાય કે સંસ્થાની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો, નારાજ કરવાનો કે તેમનો અનાદર કરવાનો નહોતો.'

 

સંજય દત્તે જણાવ્યું- ગાંધીગીરીનો કોન્સેપ્ટ
સંજય દત્ત આગળ લખે છે, 'મારી વાતો પહેલેથી જ નક્કી કરવામાં આવી હતી, જેને મેં વાતચીત દરમિયાન કહી હતી. આનો હેતુ રમુજી માહોલ બનાવવાનો હતો. આની પાછળની ભાવના એવી જ હતી જેવી મુન્ના ભાઈ જેવી ફિલ્મોમાં મજાક અને વ્યંગ્ય જોવા મળે છે. ખાસ કરીને ગાંધીગીરીનો કોન્સેપ્ટ, જેનો હેતુ પ્રેમ, પોતાનાપણુ, એકજૂટતા અને સદ્ભાવનાનો સંદેશ આપવાનો હતો. અફસોસની વાત છે કે મારી વાતોનો અર્થ એ સંદર્ભથી હટીને નીકાળવામાં આવ્યો, જેમાં તે કહેવામાં આવી હતી.   

સંજય દત્તે શું કહ્યું હતું?
સંજય દત્તે શેખર સુમનના શોમાં દેશની શાંતિ અને ભાઈચારા પર પોતાના વિચારો રાખ્યા. આ દરમિયાન ભારતના લોકોને મોટા દિલવાળા પણ કહ્યા સાથે જ શાંતિને લઈને કંઈક એવું કહી દીધું, જેના પછી તેઓ લોકોના નિશાના પર આવી ગયા. એક્ટરે કહ્યું, 'આ દેશના લોકો ખૂબ ભોળા છે. અહીં શાંતિ હોવી જોઈએ. મને હવે આપણા દેશમાં એ શાંતિ અનુભવાતી નથી. આપણે ભારતીયો મોટા દિલવાળા અને મહેમાનનવાજ હોઈએ છીએ આપણે ઘણું બધું આપ્યું છે અને આપણે હંમેશાં એવા જ રહેવું જોઈએ. હું શિવજીને પ્રાર્થના કરું છું કે એ દિવસ ઝડપથી પાછો આવે.' આ સિવાય પણ સંજય દત્તે પીએમ હોત તો શું કરત? આના પર પણ વિચાર રાખ્યા. 

જોકે, જો સંજય દત્તના પ્રોફેસનલ ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો એક્ટર ફિલ્મ 'ખલનાયક 2' અને 'વાસ્તવ 2' માં પણ જોવા મળવાના છે. તેમની આ રિલીઝની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

Frequently Asked Questions

સંજય દત્ત તાજેતરમાં શા માટે ચર્ચામાં આવ્યા?

તેઓ તાજેતરમાં શેખર ટુનાઈટ શોમાં દેશની પરિસ્થિતિઓ પર ચિંતા વ્યક્ત કરવાના તેમના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભારતમાં હવે પહેલા જેવી શાંતિ રહી નથી, જેને રાજકીય વ્યંગ્ય સાથે જોડવામાં આવ્યું.

સંજય દત્તે પોતાના વિવાદાસ્પદ નિવેદન પર શું સ્પષ્ટતા આપી?

તેમણે સ્પષ્ટતા કરી કે તેમનો હેતુ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. તેમના નિવેદનો રમુજી અને હળવાશભર્યા હતા, જે 'ગાંધીગીરી'ના કોન્સેપ્ટ જેવા હતા અને પ્રેમ તથા સદ્ભાવનાનો સંદેશ આપવા માટે હતા.

સંજય દત્તે કરેલા મૂળ નિવેદનમાં શું કહ્યું હતું?

તેમણે કહ્યું હતું કે, 'આ દેશના લોકો ખૂબ ભોળા છે. અહીં શાંતિ હોવી જોઈએ. મને હવે આપણા દેશમાં એ શાંતિ અનુભવાતી નથી.' તેમણે ભારતીયોને મોટા દિલવાળા અને મહેમાનનવાજ ગણાવ્યા હતા.

સંજય દત્તના નિવેદન પછી કયા પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી?

તેમના નિવેદન પછી તેઓ ટ્રોલ્સના નિશાના પર આવ્યા. ઘણા લોકોએ તેમના નિવેદનનો સંદર્ભ બદલીને ખોટો અર્થ કાઢ્યો, જેના કારણે તેમણે સ્પષ્ટતા કરવી પડી.

Advertisement

ટોપ સ્ટોરી

બે દિવસમાં 200 કરોડને પાર 'રામાયણ', બની રણબીર કપૂરની 6ઠ્ઠી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
બે દિવસમાં 200 કરોડને પાર 'રામાયણ', બની રણબીર કપૂરની 6ઠ્ઠી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
અમિતાભ બચ્ચનની તબિયત લથડી, 1 અઠવાડિયા માટે રોકવામાં આવ્યું KBC નું શૂટિંગ
અમિતાભ બચ્ચનની તબિયત લથડી, 1 અઠવાડિયા માટે રોકવામાં આવ્યું KBC નું શૂટિંગ
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
સલમાન ખાનની 'માતૃભૂમિ'ના ટ્રેલરને લઇને આવ્યું મોટુ અપડેટ, જાણો- ક્યારે થશે રિલીઝ ?
સલમાન ખાનની 'માતૃભૂમિ'ના ટ્રેલરને લઇને આવ્યું મોટુ અપડેટ, જાણો- ક્યારે થશે રિલીઝ ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ
Junagadh Civil Hospital: જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ! દિવ્યાંગ મહિલાને રસ્તા પર ઢસડાવું પડ્યું
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
NA અરજીનો સમયસર નિકાલ ન કરવો પડ્યો ભારે, અમદાવાદ કલેક્ટરને હાઈકોર્ટે ફટકાર્યો દંડ
NA અરજીનો સમયસર નિકાલ ન કરવો પડ્યો ભારે, અમદાવાદ કલેક્ટરને હાઈકોર્ટે ફટકાર્યો દંડ
દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક
દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક
IND vs PAK U-19 Asia Cup: ગયા વર્ષની હારનો બદલો લેવાની તક! પાકિસ્તાન સામે થશે આર્યવીર સહેવાગની પરીક્ષા
IND vs PAK U-19 Asia Cup: ગયા વર્ષની હારનો બદલો લેવાની તક! પાકિસ્તાન સામે થશે આર્યવીર સહેવાગની પરીક્ષા
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
ઇઝરાયેલમાં સત્તા પરિવર્તનના સંકેત!, નેતન્યાહૂને મોટો ઝટકો! આઇઝેનકોટને મળ્યું સરકાર બનાવવાનું આમંત્રણ
ઇઝરાયેલમાં સત્તા પરિવર્તનના સંકેત!, નેતન્યાહૂને મોટો ઝટકો! આઇઝેનકોટને મળ્યું સરકાર બનાવવાનું આમંત્રણ
Diwali 2026: જાણો લક્ષ્મી પૂજાના શુભ મુહૂર્ત, તિથિ અને પૂજાની સંપૂર્ણ વિધિ
Diwali 2026: જાણો લક્ષ્મી પૂજાના શુભ મુહૂર્ત, તિથિ અને પૂજાની સંપૂર્ણ વિધિ
દેશમાં દિવાળીની ધૂમ! PM મોદી સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
દેશમાં દિવાળીની ધૂમ! PM મોદી સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
Embed widget