શોધખોળ કરો

Lockdownમાં ઘરમાં રહીને કંટાળી ગયેલા લોકોને આ હીરોઇને બતાવી ખુશ રહેવાની ટિપ્સ, જાણો વિગતે

બૉલીવુડની હૉટ એક્ટ્રેસ સારા અલી ખાને લોકોને ખાસ ટિપ્સ આપતો વીડિયો શેર કર્યો છે. પોતાની બોરિયત હટાવવા માટે હીરોઇને ખાસ કીમીયો બતાવ્યો છે

મુંબઇઃ દેશમાં ચાલી રહેલા 21 દિવસના લૉકડાઉનથી હવે લોકો કંટાળી ગયા છે, ઘરમાં રહીને લોકોને કઇ રીતે ખુશ રહેવુ અને આનંદ ઉઠાવવો તે માટે બૉલીવુડની હૉટ એક્ટ્રેસ સારા અલી ખાને લોકોને ખાસ ટિપ્સ આપતો વીડિયો શેર કર્યો છે. પોતાની બોરિયત હટાવવા માટે હીરોઇને ખાસ કીમીયો બતાવ્યો છે. Lockdownમાં ઘરમાં રહીને કંટાળી ગયેલા લોકોને આ હીરોઇને બતાવી ખુશ રહેવાની ટિપ્સ, જાણો વિગતે સારા અલી ખાને લૉકડાઉનમાં પોતાના ફેન્સને કંટાળો અને બોરિયત કેવી રીતે દુર કરવા તે માટે ટિપ્સ આપી છે, ખાસ કરીને સોમવાર માટે.
પોતાના ઇન્સ્ટાગ્રામ પર સારાએ થ્રૉ બેક ડાન્સનુ રિહર્સલ વીડિયો પૉસ્ટ કર્યો છે, આ દરમિયાન હીરોઇન પોએટિક મૂડમાં દેખાઇ રહી હતી, અને કેપ્શનમાં આપેલી તેની સલાહમાં પણ તર્કબંધી હતી.
તેને લખ્યુ સોમવારની પ્રેરણા, સારાના સૂચનો, ડાન્સ એડિશન... કોઇપણ છેલ્લી એડિશનને ફરીથી જુઓ. રિયાઝ, ટ્રેનિંગ અને વારંવાર જુઓ... આ બધાનુ પરિણામ મળશે.. અને નિશ્ચિત રીતે, મને આને ઉલ્લેખ કરવો જોઇએ કે ક્વૉરન્ટાઇનની સ્થિતિમાં કોઇપય દિનચર્ચા તમારી મદદ કરશે.

ટોપ સ્ટોરી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget