શોધખોળ કરો

Shahrukh Khanએ 'ડંકી'નું શૂટિંગ પૂરું કરી મક્કામાં કર્યું ઉમરાહ, તસવીરો થઈ વાયરલ

Shahrukh Khan Performs Umrah At Mecca:  શાહરૂખ ખાને સાઉદી અરેબિયામાં મક્કાની ઇસ્લામિક યાત્રામાં હાજરી આપી હતી.  જ્યાં તેણે ઉમરાહ કરી હતી. આ સમયગાળાની કેટલીક તસવીરો સામે આવી છે.

Shahrukh Khan Performs Umrah At Mecca: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન સાઉદીમાં તેની ફિલ્મ ડંકીનું શૂટિંગ પૂર્ણ કર્યા પછી મક્કા શહેરની યાત્રાધામ ઉમરાહમાં જોડાયો હતો. આ એક એવી યાત્રા છે, જે ગમે ત્યારે કરી શકાય છે. આ યાત્રા દરમિયાન શાહરૂખ ખાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટામાં જોઈ શકાય છે કે શાહરૂખ ખાન પોતાના શરીર પર સફેદ કપડું લપેટેલું છે. માસ્ક પહેરેલું છે તેની આસપાસ લોકો પણ દેખાય છે.

View this post on Instagram
 
A post shared by Team Shah Rukh Khan (@teamshahrukhkhan)

સાઉદી અરેબિયામાં 'ડંકી'નું શૂટિંગ પૂર્ણ

એક દિવસ પહેલા એટલે કે બુધવારે શાહરૂખ ખાને પોતાનો એક વીડિયો શેર કરતા કહ્યું હતું કે તેણે સાઉદી અરેબિયામાં ડંકીનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મને રાજકુમાર હિરાણી ડિરેક્ટ કરી રહ્યા છે. આ પહેલીવાર છે જ્યારે શાહરૂખ અને રાજકુમાર હિરાની સાથે કામ કરી રહ્યા છે. શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં સાઉદી અરેબિયાના શાનદાર લોકેશનની ઝલક જોવા મળી રહી છે.

View this post on Instagram
 
A post shared by Shah Rukh Khan (@iamsrk)

વીડિયોમાં સાઉદી અરેબિયાનો સુંદર નજારો

શાહરૂખ ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.  જેમાં તે સાઉદી અરેબિયામાં ફિલ્મ ડંકીના સેટનું શાનદાર લોકેશન બતાવી રહ્યો છે. વીડિયોમાં શાહરૂખ ખાન જણાવે છે કે સાઉદી અરેબિયામાં ડંકીનું શૂટિંગ શેડ્યૂલ પૂરું થઈ ગયું છે. આ સાથે તેણે ફિલ્મની ટીમ અને સાઉદીના સંસ્કૃતિ મંત્રાલયનો આભાર માન્યો છે. થોડા સમય પહેલા ફિલ્મ ડંકીના સેટ પરથી તસવીરો વાયરલ થઈ હતી, જેમાં શાહરૂખ ખાન અભિનેત્રી તાપસી પન્નુ સાથે જોવા મળ્યો હતો.

શાહરુખ ખાનની ફિલ્મો

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની પઠાણ વર્ષ 2023ની શરૂઆતમાં રિલીઝ થશે, જેનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. આમાં તે RAW એજન્ટના રોલમાં જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેમાં શાહરૂખ જોરદાર એક્શન અને સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. 'પઠાણ' 25 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થશે. આ સિવાય શાહરૂખ ખાન પાસે ફિલ્મ 'જવાન' છે, જે સાઉથના પ્રખ્યાત નિર્દેશક એટલી દ્વારા બનાવવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget