શોધખોળ કરો

Shah Rukh Khan Birthday : ફેન્સ સાથે કાપી કેક, Shah Rukh Khanએ હજારો ફેન્સ સાથે આ રીતે ઉજવ્યો બર્થ-ડે

સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેમાં શાહરૂખ ચાહકોની વચ્ચે જોવા મળી રહ્યો છે

Shah Rukh Khan Birthday Celebration With Fans: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનનો જન્મદિવસ તેના ચાહકો માટે કોઈ તહેવારથી ઓછો નથી. 1 નવેમ્બરની રાતથી જ તેમના ફેન્સ તેમના ફેવરિટ સ્ટારના જન્મદિવસની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.  કિંગ ખાન પણ 'મન્નત'ની બાલ્કનીમાં બે વાર આવ્યો અને ચાહકોને તેની ઝલક બતાવી હતી.

View this post on Instagram
 
A post shared by Shah Rukh Khan (@iamsrk)

સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેમાં શાહરૂખ ચાહકોની વચ્ચે જોવા મળી રહ્યો છે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તસવીરો અને વીડિયો મુંબઈની એક કોલેજમાં આયોજિત ઈવેન્ટના છે.

View this post on Instagram
 
A post shared by King_shah.rukh.khan (@king_shah.rukh.khan)

શાહરૂખે ડાન્સ કર્યો અને કેક કાપી

શાહરૂખ ખાનના ફેન પેજ પર આવા વીડિયો અને ફોટો સતત સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ફેન્સ શાહરૂખને તેમની વચ્ચે જોઈને ખૂબ જ ખુશ છે. આ દરમિયાન શાહરૂખ ખાન સફેદ ટી-શર્ટ અને જેકેટ સાથે જીન્સ પહેરેલો જોવા મળ્યો હતો, જેમાં તે ખૂબ જ કિલર લાગી રહ્યો હતો, ખાસ વાત એ છે કે આ જેકેટ તેને તેના ફેન્સે ગિફ્ટ કર્યું હતું. તેની આગામી ફિલ્મ 'પઠાણ'નો લુક પણ તેના ડેનિમ જેકેટની પાછળ જોઇ શકાય છે

એક વીડિયોમાં શાહરૂખ સ્ટેજ પર તેના લોકપ્રિય ગીત 'છૈયા છૈયા' પર ડાન્સ કરતો જોવા મળે છે. જ્યારે  ચાહકો જોરથી બૂમો પાડી રહ્યા છે. દરમિયાન શાહરૂખ ખાને પોતાના જન્મદિવસની કેક પણ કાપી અને 57 વર્ષ પૂરા થયાની ખુશી પણ ચાહકો સાથે શેર કરી હતી.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ઈવેન્ટમાં શાહરૂખ ખાન સાથે તેના લગભગ 1000 ફેન્સ હાજર હતા, જેઓ તેમની વચ્ચે કિંગ ખાનને જોઇને ખૂબ જ ખુશ હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ

Embed widget