શોધખોળ કરો

Farzi Season 2: ક્યારે રિલીઝ થશે ‘ફર્જી 2’, Shahid Kapoor એ ચાહકોને ખુશખબરી આપી

શું તમે ફર્જી જોઈ છે. બોલીવૂડ અભિનેતા શાહિદ કપૂરે આ સીરીઝથી ઓટીટીની દુનિયામાં પગ મૂક્યો છે અને તેનું આ ડેબ્યૂ સફળ રહ્યું છે.

Farzi Season 2 Release Date: શું તમે ફર્જી જોઈ છે. બોલીવૂડ અભિનેતા શાહિદ કપૂરે આ સીરીઝથી ઓટીટીની દુનિયામાં પગ મૂક્યો છે અને તેનું આ ડેબ્યૂ સફળ રહ્યું છે. અમેઝન પ્રાઈમ પર રિલીઝ થયેલી આ સીરીઝને ઓડિયન્સે ખૂબ જ પંસદ કરી છે. બોલીવૂડ અભિનેતા શાહિદ કપૂરનો કિલર લૂક જોઈને લોકો તેના દિવાના બન્યા છે. આ સીરીઝ જોઈ ચૂકેલા લોકો હવે ફર્જીની બીજી સીઝનની રાહ જોઈ રહ્યા છે. આવો જોણીએ તેની બીજી સીઝન ક્યારે રિલીઝ થશે.  

View this post on Instagram
 
A post shared by Shahid Kapoor (@shahidkapoor)

રાજ અને ડીકેની એક્શન-થ્રિલર સીરીઝ ફર્જીની પ્રથમ સીઝન ખૂબ જ ધમાકેદાર રહી છે. સ્ટોરીથી લઈને ડાયરેક્શન સુધી બધુ પરફેક્ટ બતાવવામાં આવ્યું છે. એવામાં દર્શકો બીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે તેની બીજી સીઝન ક્યારે રિલીઝ થશે. હવે અંતે શાહિદ કપૂરે ખુલાસો કર્યો છે કે બીજી સીઝન ક્યારે રિલીઝ થઈ રહી છે. 

ક્યારે રિલીઝ થશે 'ફર્જી 2'

હાલમાં જ શાહિદ કપૂર એક ઈવેન્ટમાં પહોંચ્યો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેની વેબ સીરીઝ ફર્જીની બીજી સીઝન ક્યારે રિલીઝ થશે. તેના પર અભિનેતાએ કહ્યું ફર્જી સીઝન 2 જરુર આવશે, પંરતુ તેના માટે સમય લાગશે. દોઢ બે વર્ષ લાગશે, કારણ કે શો ખતમ થયા બાદ એક વર્ષ તેના પોસ્ટ પ્રોડક્શનમાં લાગે છે. તે 35-40 ભાષાઓમાં ડબ કરે છે અને 200 દેશોમાં રિલીઝ કરે છે. જ્યારે શૂટ થશે તો દોઢ બે વર્ષ બાદ રિલીઝ થશે. તો ફર્જી સીઝન 2 રિલીઝ થવામાં પાક્કા દોઢથી બે વર્ષ લાગશે. 

ફર્જીની સ્ટાર કાસ્ટ

ફર્જીની સ્ટોરી નકલી નોટના વેપારની નજીક ફરે છે. શાહિદ કપૂર તેમાં સનીનો રોલ પ્લે કરી રહ્યો છે, જે પોતાના નાનાની બંધ થઈ રહેલા પ્રિન્ટીંગ પ્રેસમાં નકલી નોટનો કારોબાર શરુ કરે છે. શાહિદ કપૂર સિવાય ફિલ્મમાં ભુવન અરોડા, અમોલ પાલેકર, રાશિ ખન્ના, વિજય સેતુપતિ, કેકે મેનન, મનોજ વાજપેયી જેવા સ્ટાર્સ છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ

Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન

ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા

IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ

FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું

IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો

આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

Embed widget