શોધખોળ કરો
Advertisement
એક્ટરે ચાલુ ઇવેન્ટમાં જ પત્નીનુ ગાઉન પકડી લીધુ, પત્નીએ ઇશારો કરીને કહ્યું છોડો..... વીડિયો વાયરલ
ઇવેન્ટમાં ગૌરી ખાને બ્લેક મેટાલિક કલરનું લાબું ગાઉન પહેર્યુ હતું, વળી શાહરૂખ ખાને પણ બ્લેક લૂક વાળો શૂટ પહેર્યો હતો
નવી દિલ્હીઃ બૉલીવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનનો એક રૉમેન્ટિક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આજકાલ ફિલ્મોથી દુર શાહરૂખ પોતાની પત્ની ગૌરી ખાન સાથે એક ઇવેન્ટમાં પહોંચ્યો હતો, અહીં કિંગ ખાને પત્ની સાથેનો પ્રેમ અને સાંભળનું એક ઉહાહરણ પુરુ પાડ્યુ હતુ.
ખરેખરમાં, કિંગ ખાન પત્ની ગૌરી ખાન સાથે એક ઇવેન્ટમાં પહોંચ્યો હતો. આ દરમિયાન ગૌરી ખાને એક લાંબુ ગાઉન પહેર્યુ હતુ, જ્યારે ચાલે ત્યારે તે નીચે ઢસડાતુ હતુ. આ જોઇને પાછળ ચાલી રહેલા એક્ટર શાહરૂખ ખાને પત્નીનુ ગાઉન પાછળથી પકડીને ઉઠાવી લીધુ હતુ.
જોકે, મીડિયા અને કેમેરામેન સામે હોવાથી ગૌરી ખાને ઇશારો કરીને શાહરૂખને ગાઉન નીચે મુકવા કહ્યું હતુ. બન્નેના રૉમેન્ટિક લવનો આ વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
ઇવેન્ટમાં ગૌરી ખાને બ્લેક મેટાલિક કલરનું લાબું ગાઉન પહેર્યુ હતું, વળી શાહરૂખ ખાને પણ બ્લેક લૂક વાળો શૂટ પહેર્યો હતો.View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on InstagramSRK gauri at a wedding! ???? shah is so adorable and hot at the same time omg ????❤️
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion