શોધખોળ કરો
Advertisement
શાહરૂખ ખાનની દીકરી લખે છે પર્સનલ ડાયરી, સુહાનાએ કંઇક આવું લખ્ચું,જેના કારણ થઇ રહી છે ચર્ચા
સુહાના ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની પર્સનલ ડાયરીની ઝલક બતાવી છે. તેમણે તેમની પર્સનલ ડાયરીમાં એવું કંઇક લખ્યું છે. જેના લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.
બોલિવૂડના બાદશાહ શાહરૂખની દીકરી જ્યારથી સોશિયલ મીડિયા પર એક્ટિવ થઇ છે, ત્યારથી તે તેમની પોસ્ટને લઇને ચર્ચામાં રહે છે. સુહાના સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના ફેન્સને તેમની રૂટિન લાઇફથી અવગત કરાવતી રહે છે. આટલું જ નહીં તે સામાજિક મુદ્દા પર પણ પોતાના અભિપ્રાય વ્યક્ત કરે છે.
સુહાના લખે છે ડાયરી
સુહાનાએ હાલ તેમની કેન્ડલ લાઇટ સાંજની તસવીર શેર કરી હતી. આ તસવીરમાં સુહાનાના હાથમાં એક કાળી ડાયરી પણ જોવા મળે છે. આ ડાયરીને જોતા યુઝ્રર્સ વિચારી રહ્યાં છે કે, આ સ્ટાર કિડસ પણ ડાયરી લખી રહી છે. ફેન્સ જાણવા ઇચ્છે છે કે, સુહાનાએ તેમની પર્સનલ ડાયરીમાં શું લખ્યું છે.
અમેરિકી એક્ટર જેમ્સ ડીનની છે દિવાની સુહાનાને વાંચવાનો ખૂબ જ શોખ છે. તે અમેરિકી દિવંગત એક્ટર જેમ્સ ડીનને ખૂબ પસંદ કરે છે. તેમણે જુલાઇ 2020માં જેમ્સ ડીનની બુક રીડ કરતી એક તસવીર પણ શેર કરી હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement