શોધખોળ કરો

કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાએ બિકિની પહેરી તાપમાન વધાર્યું, જુઓ કાતિલ અંદાજ 

'બિગ બોસ' ફેમ શેફાલી જરીવાલા હાલમાં વેકેશન એન્જોય કરી રહી છે. શેફાલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં વીડિયો પોસ્ટ  કર્યો છે.  આ વીડિયો શેર થતાની સાથે જ વાયરલ થઈ રહ્યો છે.

'બિગ બોસ' ફેમ શેફાલી જરીવાલા હાલમાં વેકેશન એન્જોય કરી રહી છે. શેફાલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં વીડિયો પોસ્ટ  કર્યો છે.  આ વીડિયો શેર થતાની સાથે જ વાયરલ થઈ રહ્યો છે.  તેનો આ વીડિયો જોઈને બધાના શ્વાસ થંભી ગયા છે. તમને જણાવી દઈએ કે 'કાંટા લગા ગર્લ'ના નામથી જાણીતી શેફાલી જરીવાલા પોતાની સુંદરતા માટે જાણીતી છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેની શાનદાર તસવીરો શેર કરતી રહે છે. હવે શેફાલી જરીવાલાએ ફરી એકવાર પોતાની બોલ્ડનેસથી લોકોને ચોંકાવી દીધા છે. તેના તાજેતરના ફોટામાં, અભિનેત્રીનો કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે. જે પણ તેને જોઈ રહ્યા છે તે તેની સુંદરતાના વખાણ કર્યા વગર રહી શકતા નથી.

View this post on Instagram
 
A post shared by Shefali Jariwala 🧿 (@shefalijariwala)

આ તસવીરો શેફાલીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરી છે. શેફાલીની આ બોલ્ડ સ્ટાઇલ લોકોની નજર તેના તરફ ખેંચી રહી છે. સામે આવેલી આ તસવીરોમાં શેફાલી ખૂબ જ હોટ લાગી રહી છે. સોશિયલ મીડિયા પર બ્લેક બિકીનીમાં તેની ગ્લેમરસ તસવીર શેર કરીને શેફાલી જરીવાલાએ તમામ ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. હવે ચાહકો તેની આ કિલર સ્ટાઇલ પર સતત પ્રેમ વરસાવી રહ્યા છે. આ તસવીરોમાં ખૂબ જ હોટ લુક જોવા મળી રહ્યો છે. ચાહકો આ તસવીરોને લાઈક કરી રહ્યા છે. શેફાલી જરીવાલાના તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસનો આ કાતિલ અંદાજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

View this post on Instagram
 
A post shared by Shefali Jariwala 🧿 (@shefalijariwala)

તમને જણાવી દઈએ કે શેફાલી જરીવાલાની ઉંમર 40 વર્ષની છે અને તેણે જે રીતે પોતાને ફિટ રાખી છે તે કોઈ ઉદાહરણથી ઓછું નથી. અભિનેત્રી ફિટનેસ અને ગ્લેમરમાં યુવા અભિનેત્રીઓને પણ મ્હાત આપી રહી છે. એક્ટ્રેસ શેફાલી જરીવાલા પોતાને ફિટ રાખવા માટે યોગ્ય ડાયટ ફોલો કરે છે. તે જંક ફૂડથી દૂર રહે છે. ફક્ત ઘરે બનાવેલો ખોરાક જ ખાવાનું પસંદ કરે છે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
Embed widget