શોધખોળ કરો

સુશાંતના મોતથી ગિન્નાયો આ એક્ટર, બોલ્યો- બધા શેર અત્યાર ઉંદર બનીને દરમાં ઘૂસી ગયા છે, સુસાઇડ નૉટ પણ હશે

શેખર સુમને એક બીજા ટ્વીટમાં લખ્યું- સુશાંત એક બિહારી હતો, એટલે બિહાર સેન્ટીમેન્ટ સૌથી વધુ છે. હું આ વાતને બિલકુલ નજરઅંદાજ નથી કરી રહ્યો છું કે ભારતના દરેક રાજ્યના લોકોની ચિંતા ના કરવી જોઇએ

મુંબઇઃ સુશાંત સિંહના મોત બાદ એકબાજુ બૉલીવુડમાં નેપૉટિઝ્મના ચર્ચા છેડાઇ છે, ત્યારે બીજીબાજુ કેટલાક સ્ટાર્સ તેના મોત પાછળ સવાલો ઉઠાવી રહ્યાં છે. આ બધાની વચ્ચે હવે એક્ટર શેખર સુમને પણ પોતાનુ રિએક્શન આપ્યુ છે. તેમનુ કહેવુ છે કે સુશાંતના મોત પાછળ સુસાઇડ નૉટ પણ જરૂર હશે. સુશાંતના મોતથી ગિન્નાયો આ એક્ટર, બોલ્યો- બધા શેર અત્યાર ઉંદર બનીને દરમાં ઘૂસી ગયા છે, સુસાઇડ નૉટ પણ હશે અભિનેતાએ ટ્વીટ કરીને લખ્યું- ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા શેર બનનારા કાયરો સુશાંતના ચાહકોના કહેરથી, ઉંદર બનીને દરમાં ઘૂસી ગયા છે. ખોટા ચહેરા બહાર આવી ગયા છે. હિપ્પોક્રેટ્સ એક્સપૉઝ થઇ ચૂક્યુ છે. બિહાર અને ભારત ચુપ નહીં બેસે, જ્યાં સુધી દોષીઓને સજા નહીં આપવામાં આવે. બિહાર જિન્દાબાદ.
શેખર સુમને એક બીજા ટ્વીટમાં લખ્યું- સુશાંત એક બિહારી હતો, એટલે બિહાર સેન્ટીમેન્ટ સૌથી વધુ છે. હું આ વાતને બિલકુલ નજરઅંદાજ નથી કરી રહ્યો છું કે ભારતના દરેક રાજ્યના લોકોની ચિંતા ના કરવી જોઇએ. સુશાંત જેવી બીજી એક ત્રાસદી કોઇ યુવા સાથે ના થવી જોઇએ..... જે ખાસ કરીને પોતાના દમ પર ઇન્ડસ્ટ્રીમાં સફળ થવા આવ્યા છે.
એક્ટરે લખ્યું- એ સ્પષ્ટ છે કે જો સુશાંત સિંહ રાજપૂતની સુસાઇડનુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે, જે રીતે તે દ્રઢ ઇચ્છાશક્તિ અને બુદ્ધિમાન હતો, તો પછી તેને એક સુસાઇડ નૉટ જરૂર મુકી હશે. મારુ દિલ પણ અન્ય લોકોના જેમ એજ કહે છે કે જેટલુ આંખોથી દેખાઇ રહ્યું છે તેનાથી અનેકગણુ વધારે છે. જોકે, શેખર સુમનનુ આ ટ્વીટર એકાઉન્ટ વેરિફાઇડ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget