શોધખોળ કરો

શર્લિન ચોપડાએ દીપિકા પાદુકોણ પર સાધ્યું નિશાન, કહ્યું- ‘માલ’ નથી લીધો તો, 12 વકીલો સાથે...

બૉલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. રિયા બાદ ડ્રગ્સને લઈને બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સ સામે આવ્યા છે.

મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી બૉલિવૂડમાં ડ્રગ એન્ગલને લઈને અનેક મોટા મોટા નામનો ખુલસો થઈ રહ્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા નામો આ કેસમાં સામે આવી રહ્યાં છે, જેમાં દીપિકા પાદુકોણનું પણ નામ છે. એવામાં એક્ટ્રેસ શર્લિન ચોપડાએ દીપિકા અને તેના પતિ રણવીર સિંહ પર કટાક્ષ કર્યો છે. શર્લિન ચોપડાએ દીપિકા પાદુકોણ પર સાધ્યું નિશાન, કહ્યું- ‘માલ’ નથી લીધો તો, 12 વકીલો સાથે... શર્લિન ચોપડાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, “જો તમને માલ નથી લેતા તો તમને 12 વકીલો પાસેથી સલાહ લેવાની શા માટે જરૂર પડી ? સચ બોલનારાઓને પેનિક એટેક નથી આવતો, જ્યાં સચ્ચાઈ હોય છે ત્યાં ડર માટે કોઈ સ્થાન નથી હોતું. ” શર્લિન ચોપડાનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. લોકો તેના પર પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.
એનસીબી દ્વારા પૂછપરથ દરમિયાન ચેટમાં થયેલા‘માલ’ના ઉલ્લેખ પર દીપિકાએ કહ્યું હતું કે, તે વ્હોટ્સએપ ચેટમાં જે માલની વાત કરવામાં આવી રહી છે, તે ડ્રગ્સ નથી પરંતુ કંઈ બીજું છે. દીપિકાએ ભલે આ વાતનો જવાબ ગોળ ગોળ આપ્યો હતો, પરંતુ 'બીડ'ની જગ્યાએ હેશિશની માંગ પર સ્પષ્ટતા કરી શકી નહોતી. એનસીબી દ્વારા તેની કડક પૂછપરછ કરવામાં આવી. બૉલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. રિયા બાદ ડ્રગ્સને લઈને બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સ સામે આવ્યા છે. આ મામલે આજે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર સાથે પૂછપરછ કરવામાં આવી છે. હવે સુશાંતનો મુદ્દો દિવસેને દિવસે મોટો બનતો જાય છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget