શોધખોળ કરો

shraddha kapoor:  શ્રદ્ધા કપૂરનો વ્હાઈટ બિકિનીમાં જોવા મળ્યો કાતિલ અંદાજ,  જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર, ડાયરેક્ટર લવ રંજનના નિર્દેશનમાં બનેલી અપકમિંગ ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ને લઈને લાંબા સમયથી ચર્ચામાં છે.

shraddha kapoor:  બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર, ડાયરેક્ટર લવ રંજનના નિર્દેશનમાં બનેલી અપકમિંગ ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ને લઈને લાંબા સમયથી ચર્ચામાં છે. પડદા પર બંનેની જોડીને જોવા માટે ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન હવે આ ફિલ્મનું ગીત ‘તેરે પ્યાર મેં’ રિલીઝ કરવામાં આવ્યું છે.  

View this post on Instagram
 
A post shared by Shraddha ✶ (@shraddhakapoor)

મેકર્સે 1 ફેબ્રુઆરીએ આ ગીતને યુટ્યૂબ પર રિલીઝ કર્યું છે, જે રોમાન્સથી ભરપૂર છે.  આ ગીતમાં રણબીર અને શ્રદ્ધા કપૂરની સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. શ્રદ્ધા કપૂર વ્હાઈટ કલરની બિકિનીમાં જોવા મળી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ જોરદાર વાયરલ થઈ રહી છે. ચાહકો શ્રદ્ધાના હોટ અંદાજને લાઈક કરી રહ્યા છે. 

View this post on Instagram
 
A post shared by Shraddha ✶ (@shraddhakapoor)

‘તેરે પ્યાર મેં’, આ ગીત એક રોમેન્ટિક ગીત છે, જેમાં રણબીર અને શ્રદ્ધાની કેમેસ્ટ્રી જોવા મળી છે. ગીતમાં રણબીર એક લવર બોય બનીને શ્રદ્ધાને ઈમ્પ્રેસ કરતો જોવા મળી રહ્યો છે. આ ગીતમાં ઘણા સુંદર લોકેશન બતાવવામાં આવ્યા છે, આ સાથે જ સમુદ્રના નજારા પણ જોવા મળે છે, જે આ વીડિયો સોન્ગને ખૂબ જ સુંદર બનાવે છે. રણબીર અને શ્રદ્ધા આ ફિલ્મ દ્વારા પહેલીવાર સ્ક્રીન પર એકસાથે જોવા મળવાના છે. આ ગીતમાં બંનેની જોડી ખૂબ જ શાનદાર લાગી રહી છે અને આ ગીતમાં ઇન્ટિમેટ સીન છે.

View this post on Instagram
 
A post shared by Shraddha ✶ (@shraddhakapoor)

View this post on Instagram
 
A post shared by Shraddha ✶ (@shraddhakapoor)

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget