શોધખોળ કરો

સુશાંતના પૈસાની ગરબડી અને લેવડદેવડ મામલે ED સામે શ્રુતિ મોદીએ કર્યો મોટો ખુલાસો, જાણો વિગતે

શ્રુતિ મોદીએ ઇડીને જણાવ્યુ કે, ફેબ્રુઆરી બાદ સુશાંત સિંહને મળવાનુ પણ બંધ થઇ ગયુ હતુ. તેને કહ્યું કે રિયાના આવ્યા બાદ જે કામ તે ખુદ કરી રહી હતી, તેને પણ રિયાએ ટેકઓવર કરી રહી હતી

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ઇડી આજે ફરીથી સુશાંત સિંહ રાજપૂતના પૂર્વ મેનેજર શ્રુતિ મોદી સાથે પુછપરછ કરી, પુછપરછ દરમિયાન શ્રુતિ મોદીએ ઇડીને પોતાના નિવેદનમાં કેટલાય મોટા ખુલાસા કર્યા. શ્રુતિ મોદીએ બેન્કમાંથી પૈસાની લેવડદેવડની વાતને નકારી દીધી હતી, પરંતુ તેને ઇડીને જણાવ્યુ કે, સુશાંતની જિંદગીમાં જ્યારેથી રિયા આવી ત્યારથી તે જ પૈસાનો વ્યવહાર કરતી હતી. શ્રુતિ મોદીએ ઇડીને જણાવ્યુ કે, રિયા, સુશાંતના નાણાંકીય નિર્ણયો અને પ્રૉફેશનલ પ્રૉજેક્ટ પર પણ ડિસીઝન લઇ રહી હતી. સુશાંત સિંહ પોતાના ફેંસલા ન હતા લેતા, જ્યારે રિયા સુશાંતને મળી હતી, ત્યારે તે સુશાંતની બિઝનેસ મેનેજર હતી. તેને પોતાના કેટલાક પ્રૉજેક્ટને સંભાળ્યો. શ્રુતિ મોદીએ પુછપરછ દરમિયાન ઇડીને જણાવ્યુ કે, ફેબ્રુઆરી 2020 સુધી તેને સુશાંતના કેટલાય પ્રૉજેક્ટને સંભાળ્યા, પરંતુ ત્યારબાદથી સુશાંત સાથે તેની ઓછી વાતચીત થતી હતી. સુશાંતના પૈસાની ગરબડી અને લેવડદેવડ મામલે ED સામે શ્રુતિ મોદીએ કર્યો મોટો ખુલાસો, જાણો વિગતે શ્રુતિ મોદીએ ઇડીને જણાવ્યુ કે, ફેબ્રુઆરી બાદ સુશાંત સિંહને મળવાનુ પણ બંધ થઇ ગયુ હતુ. તેને કહ્યું કે રિયાના આવ્યા બાદ જે કામ તે ખુદ કરી રહી હતી, તેને પણ રિયાએ ટેકઓવર કરી રહી હતી. તેને કહ્યું કે જ્યાં સુધી તે હતી ત્યાં સુધી કોઇપણ નાણાંકીય ગરબડી ન હતી થઇ, અને ત્યારપછી શું નાણાંકીય ગરબડી થઇ તેની તેને ખબર નથી. આ ઉપરાંત ઇડીએ આજે સુશાંત સિંહ રાજપૂતની બહેન નીતૂ સિંહ સાથે પણ પુછપરછ કરી હતી. આ પહેલીવાર છે કે સુશાંત સિંહ રાજપૂતના પરિવારના કોઇ સભ્યને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હોય. સુશાંતના પૈસાની ગરબડી અને લેવડદેવડ મામલે ED સામે શ્રુતિ મોદીએ કર્યો મોટો ખુલાસો, જાણો વિગતે

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget