શોધખોળ કરો

Sidharth Kiara Marriage: સંગીત સમારોહ માટે મહેફિલ તૈયાર, દેખતા રહી જશો વેન્યૂ થીમ

Sidharth-Kiara: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. પહેલા એવા સમાચાર હતા કે બંને 6 ફેબ્રુઆરીએ લગ્ન કરશે, પરંતુ હવે તેઓ 7 ફેબ્રુઆરીએ લગ્ન કરશે

Sidharth Malhotra Kiara Advani Wedding Live: સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણીની (Kiara Advani) પ્રી-વેડિંગ સેરેમની 5 અને 6 ફેબ્રુઆરીએ છે. રવિવારે મોડી સાંજ સુધીમાં મોટાભાગના મહેમાનો જેસલમેર પહોંચી ગયા છે. ત્યારે કિયારા અને સિદ્ધાર્થના સંગીત સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લગ્ન સ્થળ પરથી અલગ અલગ વીડિયો સામે આવી રહ્યા છે. જો કે હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં પ્રી-વેડિંગ સેરેમનીની થીમ રેડ કલર હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. વીડિયોમાં મોટા મોટા ઝુંમર જોવા મળી રહ્યા છે સાથે જ સંગીત સેરેમની માટે મહેફિલ તૈયાર કરવામાં આવી રહી છે. સોફાથી લઈને ખુરશીઓ સુધીનો કલર લાલ રાખવામાં આવ્યો છે. શાહિદ કપૂરે કહ્યું કે તે 'ડોલા રે ડોલા' પર પરફોર્મ કરશે. જો તમે બોલિવૂડના છેલ્લા કેટલાક લગ્નો પર નજર કરીએ તો ત્યાં ફોન લઈને જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો. પરંતુ કિયારા-સિદ્ધાર્થના લગ્નમાં કોઈ ફોન પોલિસી નથી. આવી સ્થિતિમાં તેમના લગ્ન સ્થળ પરથી ઘણા વીડિયો સામે આવી રહ્યા છે.

સિદ્ધાર્થ- કિયારાના લગ્ન 7 ફેબ્રુઆરીએ કરશે 

અત્યાર સુધી કપલના(Sidharth Kiara) લગ્નની તારીખ 6 ફેબ્રુઆરી સામે આવી હતી. જો કે હવે એવા અહેવાલ છે કે લગ્ન એક દિવસ બાદ એટલે કે 7 ફેબ્રુઆરીએ થશે. નવી માહિતી અનુસાર જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં મંગળવારે સાત ફેરા લીધા પછી તે જ દિવસે કપલ એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. આ સાથે એ પણ પુષ્ટિ કરવામાં આવી છે કે તેમના લગ્નમાં ફોન લઈ જવા પર કોઈ પ્રતિબંધ નથી.

View this post on Instagram
 
A post shared by @varindertchawla

આજે હલ્દી અને સંગીત 

આજ રોજ હલ્દી અને સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સિદ્ધાર્થ, કિયારા(Sidharth Kiara Marriage) ઉપરાંત બોલિવૂડના તેમના મિત્રો અને પરિવારના સભ્યો પણ સંગીતમાં પરફોર્મ કરશે. અત્યાર સુધી પહોંચેલા મહેમાનોમાં મનીષ મલ્હોત્રા, શાહિદ અને મીરા કપૂર, કરણ જોહરનો સમાવેશ થાય છે. આ સાથે કિયારાની બાળપણની મિત્ર અને અંબાણી પરિવારની ઈશા અંબાણી પણ પહોંચી ગઈ છે. 

ટોપ સ્ટોરી

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર

UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર

GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો

GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?

Embed widget