શોધખોળ કરો
Advertisement
સિદ્ધાર્થ મલ્હોત્રાના બર્થડે પર આવ્યુ 'શેરશાહ'નું ફર્સ્ટ લૂક પૉસ્ટર, દમદાર એક્શનમાં દેખાયા આર્મી કેપ્ટન
જાબાંઝ આર્મી કેપ્ટન વિક્રમ બત્રાના ફૌજી લૂકમાં સિદ્ધાર્થ મલ્હોત્રા આર્મી મેનથી કમ નથી લાગી રહ્યો. પૉસ્ટરમાં એક્ટર એદદમ દમદાર એક્શન સાથે દેખાઇ રહ્યો છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા માટે 16મી જાન્યુઆરી એકદમ ખાસ છે, આજના દિવસે માત્ર તેનો બર્થડે જ નથી પણ તેની અપકમિંગ ફિલ્મ 'શેરશાહ'નુ ફર્સ્ટ લૂક પૉસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યુ છે.
જાબાંઝ આર્મી કેપ્ટન વિક્રમ બત્રાના ફૌજી લૂકમાં સિદ્ધાર્થ મલ્હોત્રા આર્મી મેનથી કમ નથી લાગી રહ્યો. પૉસ્ટરમાં એક્ટર એદદમ દમદાર એક્શન સાથે દેખાઇ રહ્યો છે.
કરણ જોહર અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'શેરશાહ'નુ ફર્સ્ટ લૂક પૉસ્ટર શેર કર્યુ છે. સિદ્ધાર્થે પૉસ્ટર શેર કરતાં કેપ્ટન વિક્રમ બત્રાને શ્રદ્ધાંજલિ આપી છે. તેમને લખ્યુ- 'બહાદુરી અને શહીદીના અલગ અલગ રંગોને મોટી સ્ક્રીન પર ભજવવા મારા માટે સન્માનની વાત છે. કેપ્ટન વિક્રમ બત્રાની જીવન યાત્રાને શ્રદ્ધાંજલિ અને તેની અનકહી કહાનીને બધાની સામે લાવી રહ્યો છું.'
વળી, કરણ જોહરે પણ લૂકની તસવીર શરે કરતા લખ્યુ- 'કારગિલ યુદ્ધના હીરો અને અમે આ ફિલ્મ દ્વારા અમારી શ્રદ્ધા અને સન્માન અર્પિત કરીએ છીએ.'
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement