શોધખોળ કરો
Advertisement
ફિલ્મ ડાયરેક્ટરે શેર કરી હૉટ એક્ટ્રેસની તસવીર, તો ભડકેલી એક્ટ્રેસે કરી દીધી પોલીસ ફરિયાદ.....
ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી તેના પર એક બીજો સવાલ ઉભો કરી દીધો છે. વિવેકે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી સોનાક્ષી સિન્હાની કોઇ ફિલ્મના સેટની તસવીર શેર કરીને તેના પર સલાલ ઉભા કર્યા છે
મુંબઇઃ ફિલ્મી જગતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી સામે કેસ દાખલ કરી દીધો છે, આ કેસ એક તસવીર શેર કરવાને લઇને કરવામાં આવ્યો છે.
સોનાક્ષી સિન્હા એક વિવાદમાંથી બહાર નીકળતી નથી ત્યાં બીજો વિવાદ આવીને ઉભો થઇ જાય છથે. સીરિયલ રામાયણને લઇને મુકેશ ખન્નાએ સોનાક્ષી સિન્હા માટે થોડાક દિવસો પહેલા એક નિવેદન આપ્યુ હતુ, હવે ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી તેના પર એક બીજો સવાલ ઉભો કરી દીધો છે. વિવેકે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી સોનાક્ષી સિન્હાની કોઇ ફિલ્મના સેટની તસવીર શેર કરીને તેના પર સલાલ ઉભા કર્યા છે.
ડાયરેક્ટરે સોનાક્ષી સિન્હાની એક તસવીર શેર કરતા લખ્યુ- આવા સમયે કોણ શૂટિંગ કરે છે? આ તસવીરમાં સોનાક્ષી ફોન પર વાત કરી રહી છે. તેને બ્લેક ટૉપની સાથે સિલ્વર સ્કર્ટ અને શ્રગ પહેરેલુ છે.
સોનાક્ષીને આ તસવીર વાળી વાત બિલકુલ પસંદ ના આવી, તેને લખ્યું- જો આ તસવીરની ડેટ 5 નવેમ્બર 2019 છે, તો આ જરૂર જુની હશે, તે પણ કેવા દિવસો હતા. સોનાક્ષીએ ડાયરેક્ટર વિવેક પર ગુસ્સો ઠાલવતા કહ્યું કે, એક ડાયરેક્ટર હોવાના નાતે તમારે આ વાતની જાણકારી રાખવી જોઇએ. આ સમયે કોઇપણ શૂટિંગ નથી કરી રહ્યું. કેમકે હાલ તમામ સ્ટૂડિયો પર તાળુ લાગેલુ છે, અને દેશ લૉકડાઉનમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement