sonnalli seygall : હોટ અંદાજમાં યોગ કરતી જોવા મળી સોનાલી સહેગલ, જુઓ વીડિયો
સોનાલી સહેગલ(sonnalli seygall) તેની ગ્લેમરસ તસવીરો અને વિડિયોના કારણે સોશિયલ મીડિયાને સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ તાજેતરમાં એક વિડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
sonnalli seygall yoga: સોનાલી સહેગલ(sonnalli seygall) તેની ગ્લેમરસ તસવીરો અને વિડિયોના કારણે સોશિયલ મીડિયાને સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ તાજેતરમાં એક વિડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે વ્હાઈટ બિકિનીમાં યોગ કરતી જોવા મળે છે. સોનાલી તેના યોગ શિક્ષક સાથે બોડી-બેલેન્સિંગ એક્સરસાઇઝ કરતી જોવા મળે છે. આ દરમિયાન સોનાલીનો ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસ સોનાલી(sonnalli seygall)એ તેનું સંપૂર્ણ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કર્યું છે. સોનાલીએ વીડિયો પોસ્ટ કરતાની સાથે જ યૂઝર્સ તેના ટ્રેનરને નસીબદાર ગણાવી રહ્યા છે. સોનાલીના આ વીડિયો પર ઘણા યુઝર્સે લખ્યું, ‘ક્યા કિસ્મત હૈ ભાઈસાહબ’, ‘લકી મેન’, ‘યે જોબ કરની હૈ’ઘણા યૂઝર્સ સોનાલીની આ પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે.
બોલિવૂડ અભિનેત્રી સોનાલી સહગલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોનાલીને ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી ઘણી લોકપ્રિયતા મળી હતી. સોનાલી પોતાની હોટ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરતી રહે છે. ચાહકો પણ સોનાલીના હોટ અંદાજને લાઈક કરે છે. સોનાલીની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતાની સાથે જ વાયરલ થાય છે. બિકિનીમાં સોનાલીનો ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.
'પ્યાર કા પંચનામા', 'જય મમ્મી દી' જેવી ફિલ્મો અને ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળેલી અભિનેત્રી સોનાલી સહેગલ આ દિવસોમાં તેના યોગ વીડિયોના કારણે ચર્ચામાં છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સોનાલી હંમેશા પહેલા કરતા વધુ હોટ લાગી રહી છે. ચાહકો પણ સોનાલીના આ વ્હાઈટ બિકિની લૂકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સોનાલીએ બોલીવૂડ(Bollywood)માં પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. તેના આ વીડિયોને તેના ફેન્સને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તે સોનાલીના વખાણ કરતાં થાકતા નથી.
સોનાલી સહગલે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. વર્ષ 2011માં રિલીઝ થયેલી લવ રંજનની ફિલ્મ પ્યાર કા પંચનામા સાથે તેમને હિન્દી સિનેમામાં પહેલી તક મળી. 'પ્યાર કા પંચનામા'થી ડેબ્યુ કર્યા બાદ સોનાલી 'પ્યાર કા પંચનામા 2', 'સોનુ કે ટીટુ કી સ્વીટી', 'હાઈજેક', 'વેડિંગ પુલાઓ' અને 'જય મમ્મી દી' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. સોનાલી બોલિવૂડમાં તેના બોલ્ડ લુક માટે જાણીતી છે. સોનાલી સહગલ છેલ્લે ફિલ્મ 'જય મમ્મી દી'માં જોવા મળી હતી.