શોધખોળ કરો

મજૂરોના મસીહા સોનુ સૂદ બન્યા રિલેશનશીપના ગુરુ, એક કપલને આપી આવી ખાસ સલાહ

ખરેખર, એક કપલ જે તલાક લેવાનુ હતુ, તેમને અભિનેતા સોનુ સૂદ પાસે મદદ માંગી, એક્ટરે હંમેશાની જેમ બહુજ પ્રેમથી ગ્રેટ રિસ્પૉન્સ આપ્યો હતો

મુંબઇઃ બૉલીવુડ એક્ટર સોનુ સૂદ છેલ્લા કેટલાય દિવસોથી એટલે કે લૉકડાઉનમાં પ્રવાસી મજૂરોને પોતાના વતન વાપસી કરાવવા માટે કામ કરી રહ્યાં છે. તેમના આ નેક કામને લઇને સોશ્યલ મીડિયા પર તેની વાહવાહી થઇ રહી છે અને લોકો તેમને મજૂરોના મસીહા પણ ગણાવી રહ્યાં છે. જોકે, લોકોની મદદ કરતા કરતા હવે અભિનેતા રિલેશનશીપ ગુરુ પણ બની ગયા છે. ખરેખર, એક કપલ જે તલાક લેવાનુ હતુ, તેમને અભિનેતા સોનુ સૂદ પાસે મદદ માંગી, એક્ટરે હંમેશાની જેમ બહુજ પ્રેમથી ગ્રેટ રિસ્પૉન્સ આપ્યો હતો. ટ્વીટર પર એક યૂઝરે સોનુ સૂદને ટેગ કર્યો અને લખ્યું- સોનુ સૂદ, ડિયર સર હું આસામના ગુવાહાટીમાં રહુ છુ અને હરિયાણાના રેવાડીમાં પોતાના ટાઉનમાં જવા ઇચ્છુ છું. લૉકડાઉન બાદ કેટલીય સમસ્યાઓમાં પસાર થઇ રહ્યો છું. અહીં સુધી કે પત્ની સાથે લડાઇ પણ થઇ રહી છે, અને અમે બન્નેએ તલાક લેવાનો નિર્ણય કર્યો છે. પ્લીઝ મેનેજ કરો અને મને ગુવાહાટીથી દિલ્હી મોકલો, હુ જીવનભર તમારો આભારી રહીશ.
સોનુ સૂદએ આ ટ્વીટનો રિપ્લાય આપ્યો છે, તેને લખ્યું છે.... પ્લીઝ, લડાઇ ના કરો, આ કઠીન પરિસ્થિતિઓને અનમોલ બંધનને પ્રભાવિત કર્યુ છે. હું વચન આપુ છુ કે તમે બન્નેને ડીનર માટે બહાર લઇને જઇશ અને વીડિયો કૉલ મારફતે તમારી સાથે વાત કરીશ. બસ, ત્યાં સુધી તમે બન્ને સાથે રહેવાનો વાયદો કરો. ઉલ્લેખનીય છે કે, લૉકડાઉનના સમયમાં સોનુ સૂદ ગરીબો અને મજૂરોનો મસીહા બની ચૂક્યો છે. મજૂરોના મસીહા સોનુ સૂદ બન્યા રિલેશનશીપના ગુરુ, એક કપલને આપી આવી ખાસ સલાહ

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget