શોધખોળ કરો
Advertisement
સોનૂ સૂદે ખોલી ટેઇલરિંગની દુકાન, એક્ટરે કહ્યું, ‘આ શોપમાં આ વાતની નથી ગેરન્ટી’, જુઓ વીડિયો
સોનુ સૂદે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે ટેલરિંગના મશીન પર ટેલરિંગ કરતા જોવા મળે છે. વીડિયોમાં તેમણે કહ્યું કે, આ શોપમાં આ વાતની બિલકુલ ગેરન્ટી નથી.
બોલિવૂડ: એક્ટર સોનૂ સૂદે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે ટેલરિંગ કરતા જોવા મળે છે. જો કે આ ટેલર શોપમાં એક વસ્તુની બિલકુલ ગેરેન્ટી નથી અપાતી. આ વાતને સોનુ સૂદે વીડિયોમાં જ જણાવી છે. સોનૂએ રમૂજી મૂડમાં ટેલરિંગ કરતા આ મુદ્દે કોઇ ગારન્ટી નથી આપી.
સોનૂ સૂદે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો સાથે ટેલરિંગ કરતો ફોટો પણ શેર કર્યો છે. તેમણે આ ફોટો શેર કરતા ફોટો કેપ્શનમાં લખ્યું છે કે,’અહીં સિલાઇ મફત થાય છે. જો કે પેન્ટની સિલાઇ કરૂં ત્યારે પેન્ટ જ બને તેની કોઇ ગેરન્ટી નથી’
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, વીડિયોને અત્યાર સુધીમાં 23 લાખ લોકો જોઇ ચૂક્યા છે. ફેન્સ આ વીડિયો પર જુદા-જુદા પ્રકારની કમેન્ટ કરી રહ્યાં છે.
સોનુ સૂદના આ વીડિયો પર ફેન્સ રિએક્ટ કરી રહ્યાં છે. એક યુઝર્સે તો ત્યાં સુધી લખ્યું કે, સોનુ પેન્ટના બદલે ચડ્ડી પણ બનાવી દેશે તો પણ ચાલશે.
આ વીડિયો પર કટપ્પા નામથી એક યુઝરે એક્ટર સોનૂને નિકર સીવી દેવાની માંગ કરી છે.कोई नहीं हम बो भी पहन लेंगे भाई ????????????@SonuSood https://t.co/WFZFO82MDM
— pushpendra gautam (@gautampushpen) January 16, 2021
સોનૂ સૂદનો એક મ્યુઝિક વીડિયો પણ વાયરલ થયો હતો. કોરોનામાં લોકડાઉન સમયે તેમણે લોકોની ખૂબ જ મદદ કરી હતી. તેમના આ સેવાકાર્યના કારણે તેમનો ચાહક વર્ગ વધી ગયો છે.Sonu Sood tailor shop.
यहां मुफ्त में सिलाई की जाती है। पैंट की जगह निकर बन जाए, इसकी हमारी गारंटी नहीं ???? pic.twitter.com/VCBocpUSum — sonu sood (@SonuSood) January 16, 2021
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement