શોધખોળ કરો

પતિથી પરેશના થઇ ગયેલી મહિલા સોનુ સૂદને બોલી- આમને ક્યાંક દુર મોકલી દો, અભિનેતાએ આપ્યો જબરદસ્ત જવાબ

એક દિલચસ્પ ટ્વીટ સામે આવ્યુ છે, જેના પર સોનુ સૂદનુ રિએક્શન પણખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે, એક સુશ્રીમા આર્ચાર્ય નામની યૂઝરે સોનુ સૂદ પાસે મદદ માંગી છે, સુશ્રીમાં પોતાના પતિ સાથે લૉકડાઉનમાં રહીને થાકી ગઇ છે

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સોનુ સૂદ આજકાલ પ્રવાસી મજૂરોની મદદ કરીને ચર્ચમાં ચાલી રહ્યો છે, અને આ કારણે તે દેશવાસીઓનો માનીતો થઇ ગયો છે. એક્ટર પોતાના ખર્ચે પ્રવાસી મજૂરોને પોતાના વતન મોકલી રહ્યો છે. આ બધાની વચ્ચે અભિનેતાનુ એક ખાસ રિએક્શન જબરદસ્ત વાયરલ થઇ રહ્યું છે. આવામાં એક દિલચસ્પ ટ્વીટ સામે આવ્યુ છે, જેના પર સોનુ સૂદનુ રિએક્શન પણખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે, એક સુશ્રીમા આર્ચાર્ય નામની યૂઝરે સોનુ સૂદ પાસે મદદ માંગી છે, સુશ્રીમાં પોતાના પતિ સાથે લૉકડાઉનમાં રહીને થાકી ગઇ છે. તેને આ વાત સોનુ સૂદને ટ્વીટ કરીને કહી- સોનુ સૂદ હું જાણુ છું કર્ફ્યૂથી લઇને લૉકડાઉન-4 સુધી પોતાના પતિની સાથે રહી ચૂકી છુ, શું તમે આમને ક્યાંક બીજે મોકલી શકો છો, કે પછી મને મારી માના ઘરે મોકલી દો. કેમકે હવે હુ તેમની સાથે વધુ નથી રહી શકતી.
મહિલાના ટ્વીટનો જવાબ આપતા સોનુ સૂદે લખ્યું- મારી પાસે એક બેસ્ટ પ્લાન છે, હું તમને બન્નેને સાથે ગોવા મોકલી દઉં છુ, શું કહો છો? ઉલ્લેખનીય છે કે આ રીતે ઘણાબધા લોકો સોનુ સૂદ પાસે મદદ માંગી રહ્યાં છે, અને અભિનેતા ખાસ કરીને પ્રવાસી શ્રમિકોને પોતાના વતન વાપસી કરાવી રહ્યો છે. પતિથી પરેશના થઇ ગયેલી મહિલા સોનુ સૂદને બોલી- આમને ક્યાંક દુર મોકલી દો, અભિનેતાએ આપ્યો જબરદસ્ત જવાબ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'
ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'
Embed widget