શોધખોળ કરો

લોકપ્રિય આ એક્ટરના પ્રેમમાં છે હૉટ એક્ટ્રેસ Nithya Menen, જલદી કરવાની છે લગ્ન, જાણો

નિત્યા મેનન (Nithya Menen) છેલ્લીવાર ‘ભિમલા નાયક’માં જોવા મળી હતી, હવે તેને ‘મૉર્ડન લવ મુંબઇ’ની બીજી એડિશનમાં જોવામાં આવી શકે છે.

Nithya Menen In Relationship With Malayalam Actor: નિત્યા મેનન (Nithya Menen) સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોટી સ્ટાર છે. તેને મલયાલમ, તામિલ, તેલુગુ અને કન્નડ તમામ ભાષાઓમાં કેટલીય હિટ ફિલ્મો આપી છે. 2019 માં ફિલ્મ ‘મિશન મંગલ’થી તે બૉલીવુડમાં પણ એન્ટ્રી કરી ચૂકી છે, અને હવે એવુ લાગે છે કે આ 34 વર્ષીય ટેલેન્ટેડ એક્ટ્રેસે લગ્ન કરીને ઘર વસાવવાનુ પણ પુરેપુરુ પ્લાનિંગ કરી લીધુ છે. 

જી હાં, સોશ્યલ મીડિયા પર કેટલાય રિપોર્ટમાં નિત્યા મેનનની એક પૉપ્યૂલર મલયાલમ એક્ટરની સાથે રિલેશનશીપમાં હોવાની વાત સામે આવી છે, અને તે બહુ જ જલદી લગ્નના બંધનમાં પણ બંધાઇ જશે. રિપોર્ટમાં બતાવવામાં આવ્યુ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યા પહેલા જ નિત્યા મેનનના જીવનમાં તેના બૉયફ્રેન્ડની એન્ટ્રી થઇ ગઇ હતી. તેની દોસ્તી પ્રેમમાં બદલાઇ ગઇ હતી અને છેલ્લા કેટલાક વર્ષોથી બન્ને સાથે છે.

માતા પિતા પણ લગ્ન માટે રાજી - 
હાલમાં કહેવાઇ રહ્યું છે કે બન્ને પોતાના પરિવાર વાળાઓને પણ મનાવવામાં સફળ થયા છે, અને તેમને બન્નેના લગ્નને લીલી ઝંડી આપી દીધી છે. જોકે, હજુ આ મામલે એક્ટ્રેસ નિત્યા મેનન તરફથી કોઇ પ્રતિક્રિયા નથી આવી. 'મિશન મંગલ'માં તેના કામની ખુબ પ્રસંશા કરવામાં આવી હતી. 

નિત્યા મેનન (Nithya Menen) છેલ્લીવાર ‘ભિમલા નાયક’માં જોવા મળી હતી, હવે તેને ‘મૉર્ડન લવ મુંબઇ’ની બીજી એડિશનમાં જોવામાં આવી શકે છે. આમા ંતે એક એપિસૉડમાં એક્ટ્રેસ રેવતી (Revathy) ની સાથે છે. આ એપિસૉડને નાગેશ કુકુનૂરે ડારેક્ટ કર્યો છે. બન્ને એક્ટ્રેસની વચ્ચે એક સ્પેશ્યલ બૉન્ડ પર કહાની છે. નિત્યા મેનને 10 વર્ષની ઉંમરમાં જ પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી દીધી છે. તેનો ત્યારથી લઇને અત્યાર સુધીની સફર શાનદાર રહી છે.

View this post on Instagram
 
A post shared by Nithya Menen (@nithyamenen)

---

આ પણ વાંચો...... 

Shrawan 2022: આ રાશિની યુવતીઓ માટે શ્રાવણ મહિનો છે વિશેષ, કરી લો આ ઉપાય, પછી જુઓ ચમત્કાર

Horoscope Today 20 July 2022: મિથુન, સિંહ, મકર રાશિએ નુકસાનનો કરવો પડશે સામનો, જાણો આજનું રાશિફળ

Vastu Tips: નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો પહેલા આ બેઝિક વાસ્તુના નિયમો જાણી લેવા હિતાવહ

Home Budget after Revised GST: GSTનો દર વધવાથી ઘરનું બજેટ બગડ્યું, દર મહિને આટલો ખર્ચ વધી જશે, જાણો વિગતે

Gujarat Election 2022 : કોંગ્રેસ વધુ કાર્યકારી પ્રમુખોની કરશે નિમણૂક, હવે કયા કયા સમાજને મળી શકે છે પ્રતિનિધિત્વ?

India Corona Cases Today: ભારતમાં નવા COVID-19 કેસોમાં 32.3 ટકાનો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં 20,557 કેસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 

8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 

Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત

Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે

વિડિઓઝ

Thakor Samaj : 4 તારીખે ઠાકોર સમાજનું મહાસંમેલન , ભાગીને લગ્ન કરનારાને ઠાકોર સમાજ નહીં સ્વીકારે
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સુરક્ષા સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના નામે 'અનંત' રાજનીતિ
Hun To Bolish : હું તો બોલીશ : કરોડોનો બગીચો કે ધૂમાડો
Hira Solanki : બગદાણા હુમલા પ્રકરણમાં હવે હીરા સોલંકીની એન્ટ્રી , હીરા સોલંકીએ શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 
Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત
Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ

Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 

SIP Calculator: 5000 રુપિયાની SIP થી 1 કરોડ બનાવવામાં કેટલો સમય લાગે? જુઓ કેલક્યુલેશન 

Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

Embed widget