શોધખોળ કરો

હવે ઘરે બેઠાં જોઈ શકાય છે યશની બ્લોકબસ્ટર ફિલ્મ KGF 2, બસ કરવાનું છે આટલું કામ

KGF 2 On OTT: સાઉથ સુપરસ્ટાર યશની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ કેજીએફ 2 બોક્સ ઓફિસ પર ભવ્ય સફળતાના શિખર સર કરી ચુકી છે.

KGF 2 On OTT: સાઉથ સુપરસ્ટાર યશની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ કેજીએફ 2 બોક્સ ઓફિસ પર ભવ્ય સફળતાના શિખર સર કરી ચુકી છે. ફિલ્મના હિંદી વર્ઝને એકલા 400 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. જ્યારે ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન જોઈએ તો આંકડો 1000 કરોડ રુપિયાને પાર પહોંચી ગયો છે. ફિલ્મ હજી પણ કેટલાક થિયેટરોમાં ચાલી રહી છે. પરંતુ જો તમે આ ફિલ્મને ઘરે બેઠાં જોવા ઈચ્છો તો હવે તે સંભવ બન્યું છે. 

એમેઝોન પ્રાઈમ વીડિયો KGF 2ની ઓટીટી પ્લેટફોર્મ પર આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા લોકો માટે વહેલાં ફિલ્મ જોઈ શકે તે માટે ઓફર લઈને આવ્યું છે. આ ઓફર હેઠળ તમે 199 રુપિયા આપીને પ્રાઈમ વીડિયો પર કેજીએફ 2 જોઈ શકો છો. KGF 2 જોવા માટે તમારે પ્રાઈમ વીડિયોને સબ્સક્રાઈબ કરવાની જરુર પણ નથી. કોઈ પણ વ્યક્તિ આ ફિલ્મ 199 રુપિયા આપીને જોઈ શકે છે.

એમેઝોન પ્રાઈમ વીડિયો પર KGF 2 ફિલ્મ એસડીમાં 5 ભાષાઓમાં જોવા મળશે. કેજીએફઃ ચેપ્ટર 2 સિવાય દર્શકો નવી ભારતીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મો અને દુનિયાની શ્રેષ્ઠ સીરીઝ પણ પસંદગી કરીને ભાડું ચુકવીને જોઈ શકે છે. કેટલાક દિવસો પહેલાં જ એમેઝોન તરફથી માહિતી આપવામાં આવી હતી કે, ફિલ્મને લઈને જલ્દી જ અપડેટ આપવામાં આવશે.

View this post on Instagram
 
A post shared by amazon prime video IN (@primevideoin)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ

આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ

તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી

Embed widget