શોધખોળ કરો

'સૂર્યપુત્ર મહાવીર કર્ણ' ફિલ્મનો દમદાર લૉગો લૉન્ચ, મોટા પડદા પર દેખાશે દાનવીર કર્ણની કહાની, જાણો કોણે લખી છે સ્ક્રીપ્ટ ને ડાયલૉગ્સ

ફિલ્મ 'સૂર્યપુત્ર મહાવીર કર્ણ'ને વાસુ ભગનાની, દીપશિખા દેશમુખ અને જૈકી ભગનાની પ્રૉડ્યૂસ કરી રહ્યાં છે. જૈકી ભગનાનીએ ફિલ્મના લોકોને રિલીઝ કરતા બતાવ્યુ કે આ તેનો ડ્રીમ પ્રૉજેક્ટ છે

મુંબઇઃ પ્રૉડ્યૂસર જૈકી ભગનાનીએ પૌરાણિક કથા મહાભારતના એક વીરની કહાનીને ઉતારવાનો ફેંસલો કર્યો છે. તે મહાભારતના વીર યોદ્ધા અને દાનવીર રહેલા સૂર્યપુત્ર કર્ણ પર ફિલ્મ બનાવી રહ્યાં છે. આ ફિલ્મનુ નામ 'સૂર્યપુત્ર મહાવીર કર્ણ' છે. એક દિવસ પહેલા મેકર્સે ફિલ્મના લોકોને રિલીઝ કરી દીધો છે. ખાસ વાત છે કે આ ફિલ્મ દ્વારા જાણીતા કવિ કુમાર વિશ્વાસે બૉલીવુડમાં એન્ટ્રી કરી છે. તે આ ફિલ્મના ડાયલૉગ્સ, સંગીત અને સ્ક્રીનપ્લે લખી રહ્યાં છે. ફિલ્મ 'સૂર્યપુત્ર મહાવીર કર્ણ'ને વાસુ ભગનાની, દીપશિખા દેશમુખ અને જૈકી ભગનાની પ્રૉડ્યૂસ કરી રહ્યાં છે. જૈકી ભગનાનીએ ફિલ્મના લોકોને રિલીઝ કરતા બતાવ્યુ કે આ તેનો ડ્રીમ પ્રૉજેક્ટ છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર લૉગોને શેર કરતા લખ્યું- વધતા, મને હંમેશાથી મહાભારતના એક અનસાંભળેલા યોદ્ધા- કર્ણથી રૂબરૂ થવુ પડ્યુ છે...
જૈકીએ આગળ લખ્યું- સૂર્યપુત્ર કર્ણની જર્નીએ આ વાત પર પ્રકાશ પાડ્યો કે કેવી રીતે કોઇ આધ્યાત્મિકતા, ઉદારતા, વિનમ્રતા, ગરિમા, સ્વાભિમાન અને જીવનમાં કોઇપણ પરિસ્થિતિમાં પોતાના પ્રિયજનો પ્રત્યે સન્માનજનક હોવુ જોઇએ. તમારા માટે મારા ડ્રીમ પ્રૉજેક્ટ સૂર્યપુત્ર કર્ણને પ્રેઝન્ટ કરવા માટે અત્યંત આભારી, ઉત્સાહિત અને ગર્વ અનુભવી રહ્યો છું.
આ ભાષાઓમાં રિલીઝ થશે ફિલ્મ.... 'સૂર્યપુત્ર મહાવીર કર્ણ'ને હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં બનાવવામાં આવી રહી છે. ફિલ્મના ડાયરેક્ટર આર.એસ. વિમલ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલીવાર કર્ણની ઉપર આટલી ભવ્ય રીતે ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં મહાભારત દરમિયામ કર્ણની ભૂમિકા અને નજરીયાંને બતાવવામાં આવશે, જે કદાચ જ કોઇ જાણતુ હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
Hybrid અને EV નો ડબલ ધડાકો, આગામી 15 દિવસમાં લોન્ચ થશે આ 3 નવી કારો
Hybrid અને EV નો ડબલ ધડાકો, આગામી 15 દિવસમાં લોન્ચ થશે આ 3 નવી કારો
FIFA World Cup Prize Money: વર્લ્ડ કપના ચેમ્પિયનને મળશે બમ્પર પ્રાઇઝ મની, રકમ જાણીને તમારા હોશ ઊડી જશે
FIFA World Cup Prize Money: વર્લ્ડ કપના ચેમ્પિયનને મળશે બમ્પર પ્રાઇઝ મની, રકમ જાણીને તમારા હોશ ઊડી જશે
આધાર કાર્ડ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય: આ સુવિધા માટે હવે આધાર ફરજિયાત નથી!
આધાર કાર્ડ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય: આ સુવિધા માટે હવે આધાર ફરજિયાત નથી!
Embed widget