શોધખોળ કરો

સુશાંત કેસમાં ડ્રગ્સ મામલે અભિનેત્રી કંગના રનૌતે પીએમ મોદીને શું કરી અપીલ, જાણો વિગતે

હવે આ મામલે બૉલીવુડ ક્વિન કંગના રનૌતે પોતાની પ્રતિક્રિયા આપી છે. કંગના સતત સોશ્યલ મીડિયા પર સુશાંદ સિંહ રાજપૂત મામલા પર પોતાનો મત વ્યક્ત કરી રહી છે

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત પર સીબીઆઇની સ્પેશ્યલ ટીમ બુધવાર અભિનેતાના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાણી સાથે પુછપરછ કરી, કેન્દ્રીય તપાસ એજન્સી ગયા વર્ષથી લઇને અભિનેતાના મોત સુધીના ઘટનાક્રમ વિશે માહિતી માંગી. હવે તાજેતરમાં જ મીડિયામાં થઇ રહેલા દાવામાં કહેવાઇ રહ્યુ છે કે અભિનેત્રી અને મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી ડ્રગ્સનો નસો કરે છે. જોકે, રિયાના વકીલે આ આરોપોને ખોટા ગણાવા છે હવે આ મામલે બૉલીવુડ ક્વિન કંગના રનૌતે પોતાની પ્રતિક્રિયા આપી છે. કંગના સતત સોશ્યલ મીડિયા પર સુશાંદ સિંહ રાજપૂત મામલા પર પોતાનો મત વ્યક્ત કરી રહી છે. કંગનાએ એક ટ્વીટ કર્યુ છે, તેમાં લખ્યું- જો નાર્કેટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોએ Bullywood માં પ્રવેશ કર્યો છે, તો કેટલાય એ લિસ્ટર્સ જેલના સળીયા પાછળ હશે. જો બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવે તો કેટલાક ચોંકાવનારા ખુલાસા થશે. આશા છે @PMOIndia સ્વચ્છ ભારત મિશન અંતર્ગત Bullywood કહેવાતી ગટરની સફાઇ કરે.
સીબીઆઇના એક સુત્રએ કહ્યું કે, એજન્સી હવે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં રિયા સાથે ગયેલી સુશાંતની યુરોપ ટ્રિપથી પરત ફર્યા પછીના ઘટનાક્રમ વિશે જાણવા માંગે છે. સુશાંત સિંહ રાજપૂત બ્રાંદ્રામા 14 જૂનો પોતાના ઘરે મૃત અવસ્થામાં મળ્યો હતો. આ બાદ સુશાંતના પિતા કેકે સિંહે રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ પટનામાં એફઆઇઆર દાખલ કરાવી હતી, અને હાલ આ કેસ સીબીઆઇ સંભાળી રહી છે.
સુત્રે એ પણ કહ્યું એજન્સી એ પણ જાણવા માંગે છે કે સુશાંત અને રિયા વચ્ચેના સંબંધો કેવા હતા, અને તેના સ્ટાફ અંગે શું માહિતી છે. જેમાં નીરજ, દીપેશ, સુશાંતના સીએ સંદીપ શ્રીધર, એકાઉન્ટન્ટ રજત મેવાતી, કૂપર હૉસ્પીટલ વગેરે વિશે માહિતી એકઠી કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget