શોધખોળ કરો

સુશાંત કેસમાં ચર્ચામાં આવેલી સંદિગ્ધ યુવતીની ઓળખ થઇ, જાણો કોણી સાથે છે યુવતીનુ કનેક્શન

પ્રાપ્ત જાણકારી અનુસાર, આ મહિલાનુ નામ જમીલા છે, આ મહિલા રિયા ચક્રવર્તીના ભાઇ શૌવિક ચક્રવર્તીની દોસ્ત છે. સુત્રો અનુસાર જમીલા પોતાના અન્ય મિત્ર પ્રિયંકા ખેમાની અને મહેશ શેટ્ટીની સાથે મૌતના સમાચાર સાંભળીને તેને જોવા આવી હતી

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે જોડાયેલો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો હતો. આ વીડિયોમાં ખુલાસો થયો હતો કે સુશાંત સિંહ રાજપૂતે જે દિવસે આત્મહત્યા કરી હતી, તે દરમિયાન એક સંદિગ્ધ મહિલા તેની બિલ્ડિંગમાં આવતી દેખાઇ રહી હતી. છેલ્લા કેટલાક દિવસોથી આ મહિલાની ઓળખની કોશિશ ચાલી રહી હતી, પરંતુ હવે મુંબઇ પોલીસ સુત્રોનુ માનીએ તો આ મહિલાની ઓળખ થઇ ગઇ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ મહિલાનુ નામ જમીલા છે, આ મહિલા રિયા ચક્રવર્તીના ભાઇ શૌવિક ચક્રવર્તીની દોસ્ત છે. સુત્રો અનુસાર જમીલા પોતાના અન્ય મિત્ર પ્રિયંકા ખેમાની અને મહેશ શેટ્ટીની સાથે મૌતના સમાચાર સાંભળીને તેને જોવા આવી હતી. જોકે, ત્યાં હાજર પોલીસની ટીમે તેને સુશાંતના ઘરેમાં ઘૂસવા ના દીધી, અને તે ઘરના સ્ટાફને મળીને બાદમાં ત્યાંથી નીકળી ગઇ હતી. સુશાંત કેસમાં ચર્ચામાં આવેલી સંદિગ્ધ યુવતીની ઓળખ થઇ, જાણો કોણી સાથે છે યુવતીનુ કનેક્શન વળી, સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવે છી, જેમાં સુશાંત અને રિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૌવક અને જમીલાની સાથે અન્ય કેટલાક લોકો દેખાઇ રહ્યાં છે. સુશાંત અને રિયા રિલેશનશીપમાં હતા. સુશાંતના પરિવારે રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે, અને તેના પર આત્મહત્યા કરવા માટે ઉકસાવવા સહિત અન્ય આરોપો લગાવ્યા છે.
વળી, ઇડી પણ રિયા, શૌવિક અને તેના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી સાથે મની લૉન્ડ્રિંગ કેસમાં તેમની કેટલીય વાર પુછપરછ કરી ચૂકી છે. સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાના બ્રાન્દ્રા સ્થિત ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં હત્યા અને આત્મહત્યા વચ્ચે ગૂંચવાયેલા આ કેસમાં મુંબઇ પોલીસ ઉપરાંત પટના પોલીસની સાથે સાથે હવે સીબીઆઇ પણ તપાસમાં લાગી છે. સુશાંત કેસમાં ચર્ચામાં આવેલી સંદિગ્ધ યુવતીની ઓળખ થઇ, જાણો કોણી સાથે છે યુવતીનુ કનેક્શન
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, ભારતમાં PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો

'ઈરાન દુનિયાના નકશા પરથી ભૂંસાઈ ગયું' થી લઈને 48 કલાકના અલ્ટીમેટમ સુધી: ડોનાલ્ડ ટ્રમ્પના બદલાતા નિવેદનોથી દુનિયા ગોટે ચડી!

24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા

સાપ્તાહિક પ્રેમ રાશિફળ (23 થી 29 માર્ચ 2026): જાણો આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં રોમાન્સ ખીલશે કે તકરાર થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નો કેશ, ઓનલી ઓનલાઇન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમલગ્ન - પ્રેમ કે પ્રપંચ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાબાનું ઓપરેશન કરવું પડશે
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Patan Demolition : કુખ્યાત ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ કરાયું ધ્વસ્ત, કાળા સામ્રાજ્ય પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, ભારતમાં PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, ભારતમાં PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
'ઈરાન દુનિયાના નકશા પરથી ભૂંસાઈ ગયું' થી લઈને 48 કલાકના અલ્ટીમેટમ સુધી: ડોનાલ્ડ ટ્રમ્પના બદલાતા નિવેદનોથી દુનિયા ગોટે ચડી!
'ઈરાન દુનિયાના નકશા પરથી ભૂંસાઈ ગયું' થી લઈને 48 કલાકના અલ્ટીમેટમ સુધી: ડોનાલ્ડ ટ્રમ્પના બદલાતા નિવેદનોથી દુનિયા ગોટે ચડી!
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
સાપ્તાહિક પ્રેમ રાશિફળ (23 થી 29 માર્ચ 2026): જાણો આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં રોમાન્સ ખીલશે કે તકરાર થશે?
સાપ્તાહિક પ્રેમ રાશિફળ (23 થી 29 માર્ચ 2026): જાણો આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં રોમાન્સ ખીલશે કે તકરાર થશે?
યુદ્ધની માઠી અસર: પેટ્રોલ બાદ હવે સ્માર્ટફોન પણ થશે મોંઘા, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?

પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર

ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા

ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ

Embed widget